રાજ્યમાં વૈશ્વિક સ્તરની આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ અને ઇન્ડો-યુકે હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ સાથે આરોગ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ સમજૂતિ કરાર-એમઓયુ કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું...
રાજ્યમાં વૈશ્વિક સ્તરની આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ અને ઇન્ડો-યુકે હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ સાથે આરોગ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ સમજૂતિ કરાર-એમઓયુ કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું...
દેશનું પ્રથમ એવિએશન પાર્ક અમદાવાદ નજીક આવેલા બગોદરા ખાતે ૬૦ હેક્ટરના એરિયામાં તૈયાર કરાશે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો સહિત લોકોમાં એવિએશન સેક્ટર અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલથી તૈયાર થનારા...

અભિનેત્રી કેટરીના કેફે દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા વિશે સાતમી ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, ભારત સૌથી સહનશીલ દેશ છે અને અહીં તે આખું જીવન પસાર કરવા માગશે.

રણદીપ હુડા હાલમાં ‘સરબજીત’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ એક બાયોપિક હોવાથી પાત્રને ન્યાય આપવા રણદીપે ૨૮ દિવસમાં ૧૮ કિલો વજન ઘટાડ્યું છે. આ બાબતે ફિલ્મના...
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ દ્વારા ૫ાંચમી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો ઉદઘાટન સમારોહ મધુભાન રિસોર્ટમાં યોજવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ એકેડમી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ પ્રેરિત ટ્રાન્સેલશન રિર્સચ ઈન કાર્ડિયોવાસ્ક્યુલર...
નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ૧૫ વોર્ડ પૈકી ૮ બેઠક પર ભાજપને અને ૨ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તથા ૫ બેઠક પર અપક્ષે કબજો જમાવ્યો હતો. જ્યારે ૨૨૪ ઉમેદવારોએ ‘નોટા’નો ઉપયોગ કર્યો હતો. દમણના ઇતિહાસમાં નગરપાલિકાની બેઠક પર ભાજપનો પહેલી...
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદનું નિધન થયાને મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પણ કાશ્મીરી પ્રજા આજેય તેમણે ચૂંટેલા પ્રતિનિધિઓની સરકારથી વંચિત છે.

વિશાખાપટ્ટનમ્ ખાતે બંગાળના અખાતમાં ત્રણ દિવસ માટે યોજાયેલા વૈશ્વિક નૌકાશક્તિઓના કુંભમેળા સમાન ઇન્ટરનેશનલ ફ્લિટ રિવ્યૂ (આઇએફઆર)નું સાતમી ફેબ્રુઆરીએ દેશની...
દરેક ટેક્નોલોજીના બે પાસાં હોય છે - સારું પાસું અને નઠારું પાસું. અણુ ટેક્નોલોજી હોય કે રોકેટ ટેક્નોલોજી - માનવસમાજના ઉદ્ધારમાં પણ તે ઉપયોગી થઇ શકે અને વિનાશમાં પણ તેનો ઉપયોગ થઇ શકે.
કનુ-મનુ પરીક્ષા આપીને બહાર આવ્યા.કનુઃ તને ખબર છે લ્યા, આજે કયું પેપર હતું?મનુઃ ગણિતનું.કનુઃ એટલે તને આવડતું હતું બધું!મનુઃ ના રે..., આ તો બાજુવાળી કેલ્ક્યુલેટરથી કંઈક ગણતી હતી એટલે ખબર પડી!•