Search Results

Search Gujarat Samachar

આઝાદી મળ્યાનો શરૂઆતનો સમય હતો. ગામડાઓની શકલમાં કશો ફરક પડ્યો નહોતો. એમાંય વળી તામિલનાડુનું સાવ નાનું એવું ગામ જ્યાં કોંડુ સિવાય કોઈ આઠ ધોરણથી ઉપર ભણ્યું...

યુકેના છેલ્લા સ્ટીલ પ્લાન્ટને બંધ થતો અટકાવવા ગયા શનિવારે હાઉસ ઓફ કોમન્સની તાકિદની અસામાન્ય સભા બોલાવવામાં આવી જેમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા ઇમર્જન્સી બિલ પર મહોર મારવામાં આવી હતી. 

ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યા 2025ના પ્રથમ ચાર મહિનામાં રેકોર્ડ સ્તરને પાર કરી ગઇ છે. શનિવારે 11 નાની હોડીમાં સવાર થઇને 656 માઇગ્રન્ટ્સ યુકે આવી પહોંચતા 2025માં આવેલા માઇગ્રન્ટ્સની સંખ્યા 8064 પર પહોંચી ગઇ...

યુકેના વિવિધ પ્રકારના વિઝા માટે માઇગ્રન્ટ્સ દ્વારા કરાતી અરજીઓમાં છેલ્લા એક વર્ષમાં 37 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. માર્ચ 2025 સુધીના એક વર્ષમાં તમામ વિઝા કેટેગરીમાં 7,72,200 અરજીઓ પ્રાપ્ત થઇ હતી જે અગાઉની 1.24 મિલિયન અરજીઓમાં 37 ટકાનો ઘટાડો...

શાળામાં એક કર્મચારીને કિરપાણ ધારણ કરેલો જોતાં એક માતાએ કાયદામાં બદલાવની માગ કરી છે. ગેમા બીચે જણાવ્યું હતું કે, હું જાણું છું કે શીખ અનુયાયીઓ દ્વારા કિરપાણ ધારણ કરાય છે અને તેને શાળામાં પરવાનગી પણ છે.

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ...

ડેમોક્રેટિક રિપલ્બિક ઓફ કોંગોમાં કોંગો નદીમાં લાકડાથી બનેલી એક મોટરબોટમાં આગ લાગતા સર્જાયેલી દુર્ઘટનામાં ૧૫૦થી પણ વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. હજી પણ કેટલાય ડઝન પ્રવાસીઓ ગુમ છે. મતાનકુમુ બંદરેથી બોલોંબો ક્ષેત્ર તરફ જઈ રહેલી મોટરબોટ...

હિન્દુઓ પ્રત્યે નફરત (હિન્દુફોબિયા)ના મામલે ગયા સપ્તાહમાં લંડનના સિટી હોલ ખાતે લંડન એસેમ્બ્લીમાં લેબર સભ્ય કૃપેશ હિરાણીના નેતૃત્વમાં એક મહત્વની ચર્ચા યોજાઇ ગઇ. જેમાં મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના અગ્રણી અધિકારીઓ, લંડનમાં...

જાન્યુઆરી 2023માં લીડ્સ ખાતેની સેન્ટ જેમ્સ હોસ્પિટલમાં પ્રેશર કૂકર બોમ્બ વિસ્ફોટ કરીને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનાર પૂર્વ નર્સિંગ સ્ટુડન્ટ મોહમ્મદ ફારૂકને 37 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. તેણે મેટરનિટી વિંગમાં વિસ્ફોટ કરીને બને તેટલી...

સ્લાઉમાં આવેલા ન્યૂ શાહી સ્પાઇસ રેસ્ટોરન્ટના પૂર્વ માલિકોને 7000 પાઉન્ડ કરતાં વધુનો દંડ ફટકારાયો છે. રેસ્ટોરન્ટના કીચનમાં ઠેર ઠેર ઉંદરની લિંડીઓ મળી આવ્યા બાદ કાઉન્સિલ દ્વારા ફેબ્રુઆરી 2024માં રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવાયું હતું.