Search Results

Search Gujarat Samachar

શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા જો વિદેશ જવા ઇચ્છતા હોય તો બોમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર, પહેલાં તેમણે 60 કરોડ રૂપિયાની રકમ જમા કરાવવી પડશે. શિલ્પા...

અરબાઝ  ખાન અને શૂરાએ તેમની લાડલીનું નામ  ‘સિપારા’ પાડ્યું છે. ગયા શુક્રવારે એક્ટર નવજાત દીકરીને છાતી સરસી ચાંપીને હોસ્પિટલમાંથી બહાર નીકળતો જોવા મળ્યો...

ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને શનિવારે પોતાનો 83મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ પ્રસંગે તેઓ પોતાના બંગલા જલસાની બહાર પણ નીકળ્યા હતા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યું...

યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની પહેલી સત્તાવાર ભારત મુલાકાત બંને દેશ વચ્ચેના સંબંધો માટે મહત્વની બની રહી. જુલાઇ 2025માં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર મહોર મરાઇ હતી. સ્ટાર્મરની આ મુલાકાત વેપાર કરારને વાસ્તવિક કાર્યાન્વિત કરવાની તકસમાન...

આખરે 13 ઓક્ટોબર 2025ના રોજ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો કહેવાતો અંત આવી ગયો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા પીસ પ્લાન અંતર્ગત હમાસે યહૂદી બંદીઓને મુક્ત કર્યાં અને સામે પક્ષે ઇઝરાયેલે પેલેસ્ટિની કેદીઓને છોડી...

ગુજરાત ભાજપના પ્રમુખપદે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ પછી સંગઠનની નવી ટીમની સાથોસાથ મંત્રીમંડળની પુનઃ રચના હવે ગમે ત્યારે થવાની શક્યતા...

બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસ અને અન્ય જણસમાં કટકી કરી ચલાવાતી લૂંટનો વિવાદ વકર્યો હતો. પોલીસ દ્વારા મંજૂરી નકારાઈ હોવા છતાં બોટાદના હડદડ ગામે...

ઇસરોના ચેરમેન વી.નારાયણને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વન ટુ વન બેઠક યોજીને ઇસરોની તથા અમદાવાદના અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રની વિવિધ સિદ્ધિની ચર્ચા કરી...