Search Results

Search Gujarat Samachar

ભાસ્કર વોરાનો જન્મ ભાવનગરમાં 12 ઓગસ્ટ 1907ના રોજ. રાજકોટમાં આકાશવાણી સાથે સંકળાયેલા. ગીતસંગ્રહ ‘સ્પંદન’ (1955). રેડિયો પર એમનાં ગીતો વિશેષ ગવાતાં.

માનવીના મગજનો તાગ મેળવવો મુશ્કેલ છે. તે કોમ્પ્યુટરને પણ મહાત કરી શકે છે. જોકે, વિચારોના પ્રોસેસિંગમાં તે ધીમું પડે છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના...

તુલસી પત્રને આપણે બહુ પવિત્ર ગણીએ છીએ, પરંતુ શું તમે એ જાણો છો કે તે પવિત્ર છે એટલા જ ત્વચા માટે પોષક પણ છે? હા, તુલસીના પાન સૌંદર્ય નિખારવામાં પણ બહુ...

હૃદય એટલે કે હાર્ટ શરીરનું સૌથી કોમળ અને મહત્વપૂર્ણ અંગ છે, જેના વિશે એક નવા અભ્યાસમાં કહ્યું છે કે હૃદય પાસે પોતાનું મગજ હોય છે. સ્વીડનની કેરોલિન્સ્કા...

હેલ્ધી લાઈફસ્ટાઈલ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી લઇને નાનીમોટી અનેક બીમારીઓનું જોખમ ઘટાડે છે. તમારું ભોજન, તમારા મિત્રો, સ્ટ્રેસને મેનેજ કરવાની ક્ષમતા લાઈફસ્ટાઈલનો...

રેન્ટર્સ રાઇટ્સ બિલે હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ અવરોધ પાર કરી લીધો છે અને હવે 4 ફેબ્રુઆરીના રોજ ખરડાનું સેકન્ડ રીડિંગ હાથ ધરાશે. આ ખરડો ભાડૂઆતો માટે રેન્ટેડ સેક્ટરમાં સુધારા લાવશે.

ઇમિગ્રેશન સિસ્ટમને ડિજિટલ કરવાની યોજનાઓમાં રહેલી ખામીના કારણે ઘણા વિદેશી નાગરિકોને યુકેમાં પ્રવેશતા ખોટી રીતે અટકાવવામાં આવી રહ્યાં છે. ઇલેક્ટ્રોનિક વિઝા કામ ન કરતાં લીગલ રેસિડેન્સ સ્ટેટસ હોવા છતાં તેમને બ્રિટનની ફ્લાઇટ લેવામાં ભારે સંઘર્ષનો...

પરિવારના સભ્યને યુકેમાં સ્પોન્સર કરવાની લઘુત્તમ પગાર મર્યાદા વધારીને 38,700 પાઉન્ડ નહીં કરવા સંખ્યાબંધ લેબર સાંસદો દ્વારા માગ કરાઇ છે. 

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર યુકેમાં કામ કરવા માટે સ્ટુડન્ટ વિઝાનો પાછલા બારણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટુડન્ટ વિઝા પર આવેલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડીને વર્કફોર્સમાં સામેલ થઇ રહ્યાં છે. તેમની સંખ્યામાં...

બે ભાઇઓ વચ્ચેની તકરારનો અંત લાવવા અમેરિકાના પ્રવાસ દરમિયાન પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલ્ટન પ્રિન્સ હેરી સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે.