Search Results

Search Gujarat Samachar

આદિકાળથી ભારતવર્ષમાં અષાઢી પૂનમ (આ વર્ષે 29 જુલાઇ)ના રોજ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ જ દિવસે મહામુનિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિન હોવાથી ગુરુપૂર્ણિમાને...

હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે સાંસદો, રાજદ્વારીઓ અને બ્રિટિશ-ભારતીય સમુદાયના અગ્રણીઓ બાપજી તરીકે જાણીતા મારવાડ-જોધપુરના મહારાજા ગજસિંહ દ્વિતીયના જીવન અને લોકસેવાને બિરદાવવા માટે એકત્રિત થયા હતા.

સરકાર દ્વારા 16 અને 17 વર્ષના સગીરો માટે ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા નાઇટ કર્ફ્યુ લાગુ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નવી યોજના અંતર્ગત સંબંધિત વયજૂથના યુઝર્સ માટે મધ્યરાત્રિથી સવારના 6 કલાક સુધી સોશિયલ મીડિયા એક્સેસ બંધ કરવા માટે ડિફોલ્ટ...

નવ વર્ષ સુધી પોસ્ટલ કૌભાંડ ચલાવી દ્વારા મિલિયનો પાઉન્ડની સંપત્તિ અને વૈભવી કાર વસાવનાર 64 વર્ષીય નરિન્દર સંધુને રોયલ મેઈલ 5 મિલિયન પાઉન્ડથી વધુની રકમ પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને વધુ જેલની સજા...

હેરો વિસ્તારમાં રવિવાર 12 જુલાઇના રોજ સાંજના 6.30 કલાકની આસપાસ એક વ્યક્તિ પર હિંસક હુમલો કરી, તેમને બેભાન કરીને આશરે 10 હજાર પાઉન્ડની કિંમતના સોનાના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. 

અમેરિકાએ ગયા પખવાડિયે જ ચોથી જુલાઇએ સ્વતંત્રતા મેળવ્યાના 250 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે અમેરિકી સરકારે એક ડોલરનો 24 કેરેટ સોનાનો સ્મારક સિક્કો બહાર...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

કેનેડામાં વસવાટ કરતા અને PR (પરમેનન્ટ રેસિડન્ટ) સ્ટેટસ ધરાવતા હજારો ભારતીયો સહિતના લાખો વિદેશી વસાહતી માટે ચિંતાજનક સમાચાર છે. કેનેડા સરકારે PRનો દરજ્જો...

કેનેડાના ઘણા વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. આકરી ગરમી અને બફારાને કારણે લોકોની મુશ્કેલી વધી ગઇ છે. ટોરોન્ટો સહિત દક્ષિણ ઓન્ટારિયોના ઘણા શહેરોમાં...

‘તળાવોનું શહેર’ તરીકે આગવી ઓળખ ધરાવતા ભોપાલ શહેરથી કૌતુક ઉપજાવે તેવા સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાનો અંત નજીક દેખાઇ રહ્યો હોવા છતાં અપેક્ષિત વરસાદ ન પડતાં...