Search Results

Search Gujarat Samachar

રાંદેર ખાતે ગણેશજીની પ્રતિમા વેચતા એક મૂર્તિકાર પરિવારની 200થી વધુ ગણેશ પ્રતિમા વેચાયા વગર જ રહી ગઈ હતી. પ્રતિમાઓ વેચાયા વગર રહી જતાં પરિવાર ઘેરી ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા વડોદરાના સ્મિત ઠાકુર અને સુરતના દીક્ષિત ત્રિવેદીની...

બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના પ્રમુખ જિનપિંગ સાથે યોજાયેલી મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશોના સંબંધોના વિકાસ...

પહેલીવાર, પંજાબ પોલીસે યુરોપથી ભાગેડુને પ્રત્યાર્પણ કરવામાં મોટી સફળતા મેળવી છે. કેન્દ્રીય એજન્સીઓની મદદથી, પંજાબ પોલીસ જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના મુખ્ય સંચાલક અમૃતપાલ સિંહ ઉર્ફે અમૃત દાલમને મોલ્દોવાથી ભારત પરત લાવી છે.

પાકિસ્તાનમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા સાથે જોડાયેલા એક આતંકીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ઠાર મરાયેલો આતંકી લશ્કર-એ-તોઇબાના વડા હાફિઝ સઇદનો અંગત હોવાનું કહેવાય છે.

ભારતના અધ્યક્ષપદે યોજાયેલી બ્રિક્સ સમિટ માટે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાત વર્ષ પછી શનિવારે ભારત આવ્યા હતા. બ્રિક્સ સંમેલન પહેલાં જિનપિંગ અને વડાપ્રધાન મોદી...