Search Results

Search Gujarat Samachar

નવી દિલ્હીમાં 16મા ‘સાંસદ રત્ન એવોર્ડ્સ-2026’નું આયોજન કરાયું હતું. 18મી લોકસભા (વર્ષ 2025-26) દરમિયાન સંસદમાં શાનદાર કામગીરી, પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓમાં...

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આરંભે જ વિવાદમાં ઢસડાયું હતું. બુધવારની બપોરે જયારે ‘વંદે માતરમ’ ગાન શરૂ થયું ત્યારે ગૃહમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યો. અધિકારીઓ...

ગુજરાતમાં અનેક ઐતિહાસિક અને ચમત્કારિક મંદિરો છે, પરંતુ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં ભક્તો સીધા જ ગજાનન સાથે પત્રવ્યવહાર કરે...

ગુજરાતમાં એક વર્ષમાં 62 સિંહોના ન્યૂમોનિયા, પેરાલિસિસ, કિડની ફેલ્યોર સહિતની બીમારીથી મોત થયાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ગ્રીન પાર્ટીના નેતા ઝેક પોલાન્સકીએ હોલબોર્ન એન્ડ સેન્ટ પેન્ક્રાસ બેઠક પર યોજાનારી આગામી પેટાચૂંટણી માટે ઉર્દૂ ભાષામાં એક ખાસ પ્રચાર વિડીયો જાહેર કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

સરકાર દ્વારા યુવા બેરોજગારી નાબૂદ કરવાના ઉદ્દેશ્યથી ઓપનિંગ શિફ્ટ નામના એક વિશેષ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ ટેસ્કો, જોન લુઇસ અને કોસ્ટા કોફી જેવા દેશના અગ્રણી રિટેલર્સ યુનિવર્સલ ક્રેડિટ મેળવતા હજારો યુવાનોને વર્ક એક્સપિરિયન્સ...

નેશનલ હેલ્થ સર્વિસે 'ફાર્મસી ફર્સ્ટ' યોજનાનો વિસ્તાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે દર્દીઓ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધા વિના સીધા જ સ્થાનિક ફાર્મસી પર જઈને માઇગ્રેન, ખીલ, સ્કેબીઝ  કાનના ચેપ અને એલર્જિક રાઇનાઇટિસ જેવી સામાન્ય બીમારીઓ માટે...

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના કમાણીના આંકડા અનુસાર, આગામી એપ્રિલ મહિનાથી સ્ટેટ પેન્શન વાર્ષિક 488 પાઉન્ડના વધારા સાથે 13,036.40 પાઉન્ડ સુધી પહોંચવાની શક્યતા છે. 

મેયર સાદિક ખાન, ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને યુનાઇટ યુનિયન ચ્ચે થયેલા એક મહત્વપૂર્ણ કરાર મુજબ મે 2027 સુધીમાં લંડનની તમામ બસની ડ્રાઇવર કેબિનમાં આધુનિક એર કન્ડીશનીંગ સિસ્ટમ સ્થાપિત કરાશે.