Search Results

Search Gujarat Samachar

ઇઝરાયેલ અને અમેરિકામાં ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર તેના પરિણામો પર રહેશે કારણ કે આ પરિણામો હાલમાં ચાલી રહેલા ઇરાન યુદ્ધ પર મોટી અસર ઊભી કરશે. ઇઝરાયેલની રાજનીતિ અને તેની રાષ્ટ્રીય સુરક્ષાને સીધો સંબંધ છે. તેથી ઇરાન અને તેના...

દુનિયામાં ક્યારેક એવા અજબગજબ કિસ્સા બનતા હોય છે, જેના વિશે સાંભળીને સુખદ આશ્ચર્ય થાય છે...! હેલન-માઇક નામના બ્રિટિશ દંપતિનો જ દાખલો લો ને... તેમણે એવું...

જાપાનના 90 વર્ષના તોશિસુકે કાનાઝાવાએ ઉમરને પાછળ છોડી અદભુત મસ્ક્યુલર બોડી બનાવ્યું છે. તેમણે ઓલ જાપાન માસ્ટર્સ ફિટનેસ ચેમ્પિયનશિપમાં પોતાનું 19મું નેશનલ...

બર્મિંગહામના પ્રખ્યાત બ્રોડ સ્ટ્રીટ વિસ્તારમાંથી એક વિદ્યાર્થીનીનું અપહરણ કરી તેની સાથે કુકર્મ આચરનારા ત્રણ પુરુષોને કુલ 20 વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી છે. 

બિઝનેસોને નકામા પેપર વર્કમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરતાં ચાન્સેલર જોન હિલીએ જણાવ્યું હતું કે, હું કંપનીઓને રાહત આપવા માટે ફોર્મ ભરવાની ઝંઝટ ઓછી કરવા માંગે છે.

વેસ્ટ યોર્કશાયરના ઓસેટ સ્થિત ટાઉન હોલમાં દશેરા અને બતુકમ્મા ઉત્સવ દરમિયાન બે બ્રિટિશ ભારતીય તેલુગુ હિન્દુ પુરુષો પર હુમલો થયો હતો. શનિવારે રાત્રે બનેલી આ ઘટના પાછળ રંગભેદ જવાબદાર હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.