• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન દ્વારા ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું ગુરુવાર તા.૨૬-૧-૧૭ સવારે ૧૧ વાગે ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી,મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8575 3147
• બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન દ્વારા ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું ગુરુવાર તા.૨૬-૧-૧૭ સવારે ૧૧ વાગે ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી,મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8575 3147
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

યુરોપિયન યુનિયનથી અળગા થવાના જનતાના ઐતિહાસિક રેફરન્ડમ પછી બ્રિટિશ સાંસદોએ બ્રેક્ઝિટ મુદ્દે આર્ટિકલ-૫૦ હેઠળ પ્રક્રિયા આરંભવાના થેરેસા સરકારના નિર્ણયને બ્રેક્ઝિટ...
‘મારે કંઈ સાંભળવું નથી, મારે તો હવે આ જમીન તમને જ વેચવાની છે.’ રક્ષાબહેને સતીષભાઈ અને તેમની પત્નીને કહ્યું. વાત છે ૧૯૭૦ના દાયકાના અમદાવાદની. લોકો હજી ગામના ઘર છોડીને નદી પાર બંગલા બનાવીને રહેવા જવાનું ઓછું પસંદ કરતા હતા. બધાને કદાચ એ પરવડે એવું...

પેન્ટાગોને પાઈલો તરાશવાનું શરૂ કર્યુંઃ વિદેશ વિભાગે જૂન, ૧૯૪૬માં અહેવાલ આપ્યોઃ ‘ના, બોઝના મોતના કોઈ સીધા સાક્ષી નથી. પણ તેમના જીવિત હોવાના કોઈ પુરાવા નથી.’ ડો....
ભારતના ઉત્તરીય રાજ્યોમાં ઉષ્ણતામાનનો પારો ભલે સડસડાટ ગગડી રહ્યો હોય, પરંતુ આ ક્ષેત્રમાં આવેલા દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમીનો પારો ઊંચો ચઢી રહ્યો છે. જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તડજોડ વધી...
પાકિસ્તાન ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ થયું છે, અને આ વખતે પ્રસંગ હતો ‘હાર્ટ ઓફ એશિયા-ઇસ્તંબુલ પ્રોસેસ’ કોન્ફરન્સ. પંજાબના અમૃતસરમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સતત ભોગ બનતા રહેલા ભારત અને અફઘાનિસ્તાને એકમેકના...
વિશ્વમાં સૌથી મોટું લોકતંત્ર હોવાનું બહુમાન ધરાવતા દેશમાં લોકપ્રતિનિધિઓને પોતાનું કામ કરવા માટે, નૈતિક ફરજ બજાવવા માટે રાષ્ટ્રપતિએ જાહેર અપીલ કરવી પડે તેનાથી વધુ શરમજનક પરિસ્થિતિ કોઇ હોય શકે નહીં. મોદી સરકારની નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવામાં...
મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર વેળા બહુચર્ચિત બનેલું ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ ફરી સમાચારોમાં છે. ભારતીય મહાનુભાવોના પરિવહનની સુગમતા માટે હેલિકોપ્ટર ખરીદવા રૂ. ૩૬૦૦ કરોડનો સોદો થયો હતો, જેમાં ખાયકી કરવાના આરોપસર સીબીઆઇએ ઇંડિયન...
ભારતની જૂનિયર હોકી ટીમે વર્લ્ડ કપ જીતીને પુરવાર કરી દીધું છે કે ચોક્કસ લક્ષ્યપ્રાપ્તિના ઉદ્દેશ સાથે જો સાતત્યપૂર્ણ પ્રયાસો કરવામાં આવે તો કંઇ પણ અશક્ય નથી. ભારતીય જૂનિયર હોકી ટીમે ભલે દોઢ દસકાના લાંબા અરસા પછી વર્લ્ડ કપ જીત્યો હોય, પણ તેનું...