Search Results

Search Gujarat Samachar

છત્તીસગઢના દુર્ગમાં બસસ્ટેશન પાસે એક ઝૂંપડીની છત ઉપર એસ્બેસ્ટોસની શિટ હતી. વરસાદમાં પાણી ટપકવા લાગ્યું તો તેના પર ખાલી કોથળા નાંખીને તાલપત્રીથી ઢાંકી દેવાઈ. બોર્ડ...

ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને સમીર વર્મા સૈયદ-મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અનુક્રમે મહિલા અને પુરુષ સિંગલ્સમાં ચેમ્પિયન બન્યા છે. સિંધુએ...

ટાઇમ સેલિબ્રિટી વેબસાઇટે તાજેતરમાં કરેલા એક સર્વેક્ષણમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને ડિમ્પલ ગર્લ દીપિકા પદુકોણ પ્રથમ સ્થાને છે. ડિસેમ્બરમાં કરાયેલા...

કોંગ્રેસે તેવું કરવાની ઘસીને ના પાડી દીધી. ૧૯૩૬ના જાન્યુઆરીમાં સુભાષ ઇંગ્લિશ ચેનલ થઈને અમેરિકન જહાજમાં આયર્લેન્ડના કોમ્બ બંદરગાહે પહોંચ્યા. ડબલિનમાં તેમણે...

ભારતે બીજી ટી૨૦ મેચમાં લગભગના હારના આરે પહોંચેલી બાજી જીતી લીધી હતી. ભારતે આપેલા ૧૪૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ મેચ જીતવાની અણી પર...

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમપ્રપાતમાં ગોધરાના ૧ જવાન સહિત ૨૦ સૈનિક અને અન્ય લોકોના સહિત ૨૫નાં મોત થયાં છે. હિમપ્રપાત અને ભૂસ્ખલનના કારણે ૨૭મીએ સતત જમ્મુ-શ્રીનગર...

પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરમાન બાદ બ્રિટનના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મોહમ્મદ ફરાહે ટીકા કરી છે. તેણે કહ્યું કે, પ્રમુખ...

ભારત સરકારે ૬૮મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ જાહેર કરેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ યાદીમાં ગુજરાત સાથે સંકળાયેલા વિવિધ ક્ષેત્રના ટોચના આઠ...