Search Results

Search Gujarat Samachar

અમેરિકા જેવી મૂડીવાદી મહાસત્તા સામે પાંચ-પાંચ દસકા સુધી લગાતાર ઝઝૂમનારા ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ક્રાંતિવીર નેતા ફિડેલ કાસ્ત્રોએ ૯૦ વર્ષની વયે શ્વાસ મૂક્યા. અને જાણે ક્રાંતિકારી ચળવળનું દસકાઓ જૂનું પ્રકરણ બંધ થયું. અડધી સદી કરતાં પણ વધુ...

ભારતમાં આજકાલ દેશપ્રેમ શબ્દ કે દેશપ્રેમની ભાવના આજકાલ બહુ ચર્ચામાં છે. નોટબંધીના માહોલે તો આ ચર્ચાને વધુ ઉગ્ર બનાવી છે. તેનો વિરોધ કરનારા દેશવિરોધી છે, અને સમર્થન કરનારા દેશપ્રેમી. આવા બે ભાગમાં વહેંચાયેલા માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટે ધ્યાનાકર્ષક...

નસીબ પર કોને ભરોસો નથી હોતો ! જી હા, વાત છે મુંબઇની ઝુંપડપટ્ટીમાં રહેતા ૮ વર્ષના સન્ની પવારની. સન્ની આજકાલ હોલીવુડની લાયન ફીલ્મથી ખ્યાતી મેળવી રહ્યો છે....

વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત પછી બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે અંકારાની એક દિવસની મુલાકાત લઈ તુર્કીના પ્રમુખ રેસેપ તૈય્યપ એર્ડોગનને મળ્યાં હતાં. એર્ડોગન સરકારની માનવ અધિકાર રેકોર્ડ માટે આકરી ટીકા થયેલી છે. આ પછી તેમને મળનારાં...

હેન્ડ્સવર્થ,બર્મિંગહામની રોમન કેથોલિક સ્કૂલ - સેન્ટ ક્લેર્સ સ્કૂલ - દ્વારા ચાર વર્ષની મુસ્લિમ બાળાને હેડસ્કાર્ફ પહેરવા પર ફરમાવાયેલા પ્રતિબંધ બાદ તેના પિતાએ સ્થાનિક સત્તાવાળા હસ્તક્ષેપ કરવાનું કહેતા મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં મતભેદ સર્જાયો હતો....

બદલાતી સામાજિક તાસીર પ્રમાણે લગ્નને બંધન માનવાની માનસિકતા વધી છે. નવી પેઢી લગ્નની પળોજણ વિના માત્ર રિલેશનશિપમાં રહેવાનું પસંદ કરતા થયા છે. આના પરિણામે, લગ્ન વિના જન્મતા બાળકોની સંખ્યા તેમજ સિંગલ મોમ કે સિંગલ ડેડની સંખ્યામાં સતત વધારો થયો છે....

શહેરમાં ૩.૫ કિલો હેરોઈન લાવવામાં ગુનેગાર ઠરેલા રોબર્ટ ડુગીડ, ઉસ્માન પટેલ, હબીબ યાકુબ, ઈઝરાયેલ ક્લાર્ક, જોશુઆ હોકિન્સ અને હમઝા અસલમ સહિત કુલ સાતને લેસ્ટર ક્રાઉન કોર્ટે ૨૦ જાન્યુઆરીએ કેદની સજા ફરમાવી છે. અપરાધીઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી.

ભારતની નેશનલ કેરિયર એર ઇન્ડિયા દ્વારા લંડન હીથરો ખાતેથી તમામ ફ્લાઇટો હવે 'ક્વીન્સ ટર્મિનલ' તરીકે અોળખાતા અને સુખ સુવિધાઅોથી ભરપૂર ટર્મિનલ ટુ પરથી ઉપડશે...

બોલ્ટન કાઉન્સિલના વડા ક્લિફ મોરીસે ગત ઓક્ટોબરમાં મળેલી સત્તાનો ઉપયોગ કરીને એસન્સ સોલિસિટર્સને શહેરની પોતાની નવી ઓફિસોના રિનોવેશન માટે £૩૦૦,૦૦૦ની સહાય મંજૂર કર્યા બાદ તેમને રાજીનામુ આપી દેવા જણાવતા સંખ્યાબંધ ફોનકોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે.

યુકેના હેલ્થ મેનેજર્સે લાખો પાઉન્ડ બચાવવા માટે હિપ અને ની સર્જરી માટે નવી પીડામર્યાદા પરીક્ષણો ફરજિયાત બનાવવા નિર્ણય કર્યો છે. જેઓ અતિ સ્થૂળ તેમજ ચાલવાફરવા...