Search Results

Search Gujarat Samachar

નામ મનમોહન, પણ ચહેરો અદ્દલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો ધરાવતા દિલ્હીના ઉદ્યોગપતિ મનમોહન કે. જૈને વાઈબ્રન્ટ સમિટમાં રૂ. ૫૦૦ કરોડનો સમજૂતી કરાર કર્યો છે....

વિરાટ કોહલી અને કેદાર જાધવની સદીના સહારે ભારતે અહીં રમાયેલી પ્રથમ વન-ડેમાં મહેમાન ઇંગ્લેન્ડ ટીમને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ...

ઉંમરના જે પડાવ પર લોકો ઘરે આરામ કરવાનું પસંદ કરે છે તે વયે ફ્રાન્સના રોબર્ટ માર્શાએ પોતાના કામથી સૌને ચોંકાવી દીધા છે. તેમણે ૧૦૫ વર્ષની વયે એક કલાકમાં...

નામ મનમોહન, પણ ચહેરો અદ્દલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો ધરાવતા દિલ્હીના ઉદ્યોગપતિ મનમોહન કે. જૈને વાઈબ્રન્ટ સમિટમાં રૂ. ૫૦૦ કરોડનો સમજૂતી કરાર કર્યો છે. મહાત્મા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિમોનિટાઈઝેશન પગલાથી માત્ર ભારતવાસીઓ જ નહિ, બિનનિવાસી ભારતીયો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. ભારતની મુલાકાત લીધા પછી પ્રતિબંધિત ચલણી...

બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે યુકે કરતાં ઈયુને વધારે ગુમાવવાનું થશે અને ઈયુની આર્થિક...

‘ભારતની નિયમિત મુલાકાત લેતા કોઈપણ PIO અને તેના પરિવારના સભ્યો પાસે ભારતીય કરન્સીના રૂપિયા ૫૦,૦૦૦થી રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની રકમ સરળતાથી મળી શકે છે. અને હું...

બ્રિટન સૌથી ખરાબ શિયાળાનો સામનો કરવા કમર કસી રહ્યું છે ત્યારે બીમાર અને વયોવૃદ્ધ લોકોને ખોરાક અને દવાઓનો સ્ટોક એકઠો કરી રાખવા સલાહ અપાઈ છે. બ્રિટન આકરા...

બ્રિટિશ એરવેઝ દ્વારા ટુંકા અંતરના ઈકોનોમી ક્લાસના પ્રવાસીઓ માટે મફત ફૂડ અને ડ્રિન્કની સેવા આપવાનું બંધ કરાયું છે. આ નિર્ણય સાથે એક યુગનો અંત આવ્યો છે....