Search Results

Search Gujarat Samachar

ટ્રમ્પ વહીવટી તંત્રમાં હેલ્થ કેરના ઉચ્ચ પદ માટે અમેરિકી સેનેટ દ્વારા અમેરિકન ભારતીય સીમા વર્માના નામને મંજૂરી મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સીમા...

દોઢ દસકા સુધી કોંગ્રેસનો ગઢ રહેલા મણિપુર રાજ્યમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. ઉત્તર-પૂર્વનાં આ રાજ્યમાં પહેલી વાર ભાજપે એન. બિરેન સિંહના નેતૃત્વમાં સરકાર...

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઈટ હાઉસ પ્રેસ સચિવ શાન સ્પાઇસરને તાજેતરમાં એક મૂળ ભારતીય મહિલાએ પૂછયું છે કે, એક ફાસીવાદી (ટ્રમ્પ) સાથે કામ કરવાનું તમને કેવું લાગે છે? દેશને બરબાદ કરતી વખતે તમને કેવું લાગી રહ્યું છે? સ્પાઇસરે આ મહિલાને...

ગોવાના દેવબાગ ગામ બીચ પર ૧૫મી માર્ચે એક વિદેશી યુવતીનો મૃત્યદેહ મળી આવ્યો છે. ફોરેન્સિક તપાસમાં યુવતીની વય ૨૮ વર્ષ જેટલી હોવાનો અને યુવતી બ્રિટનની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને શંકા છે કે બળાત્કાર પછી એની હત્યા કરી દેવાઈ છે. પોલીસે...

રાજસ્થાનના બારમેરમાં ૧૫મી માર્ચે એરફોર્સનું એક સુખોઇ વિમાન તૂટી પડયું હતું. જેના કારણે ત્રણ ગ્રામ્ય લોકો ઘાયલ થયા હતા. જોકે અકસ્માત સમયે બંને પાયલટ પેરાશૂટની મદદથી નીચે કૂદી ગયા હતા તેથી તેમનો જીવ બચી ગયો હતો. સુખોઇ વિમાન એની રાબેતા મુજબની ટ્રેનિંગ...

કેન્દ્રીય પ્રધાનમંડળે ૧૫મીએ નવી સ્વાસ્થ્ય નીતિને મંજૂરી આપી. આ નીતિ હેઠળ કેન્દ્ર સરકાર દેશમાં સૌને એશ્યોર્ડ હેલ્થ સર્વિસ આપશે. પાત્રતાના આધારે લોકોને સ્વાસ્થ્ય સેવાઓ મળશે. બે વર્ષથી પડતર રહેલી આ નીતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં...

વર્ષ ૨૦૧૬ વીતી ગયું. અખબારોમાં તેની તસ્વીરો છપાઈ, ક્યાંક ખોયા પાયાની ગણતરી પણ થઇ. હાશ, વાહ અને આહ... ગુજરાતી નાગરિકની ટેવ તો દિવાળીના તહેવાર સાથેના સરવૈયાની છે, ઇસુ વર્ષે તો થોડી ધામધૂમ, પાર્ટી અને મોજમજા.

આ વર્ષની મહા શિવરાત્રી કૈંક અલગ રીતે ઉજવાઈ. ભગવાન સોમનાથના પ્રાંગણમાં અઢી લાખ લોકો ઉમટ્યા. જીવંત પ્રસારણ થયું. દૂરદર્શને પણ બિન સાંપ્રદાયિકતાનો છોછ દૂર કરીને પ્રસારણ કર્યું. ટીવી ચેનલ એબીપી અસ્મિતાએ એક કલાક તેના ભૂલી જવાયેલા ઈતિહાસની ઝાંખી કરાવી.

ચહેરો ફૂલેલો રહેતો હોય, આંગળીની વીંટી ટાઇટ થઈ જતી હોય, પગ ફૂલીને દડા જેવા દેખાતા હોય તો આ નિશાનીઓ શરીરમાં પાણીનો ભરાવો થઇ રહ્યાની છે. કેટલાક રોગો જેમ કે...

રણની વચ્ચે વસેલા યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં ફરારી વર્લ્ડ છે તો ચીનમાં ડુઅર્ફ એમ્પાયર. આ જ પ્રમાણે, આર્જેન્ટિનામાં તમે ધ રિપબ્લિક ઓફ ચિલ્ડ્રનમાં જઈને અનહદ આનંદ માણી શકો છો. જોકે, બ્રાઝિલ હવે આનંદનો એક નવું પરિમાણ આકાર લઇ રહ્યું છે. બ્રાઝિલમાં...