Search Results

Search Gujarat Samachar

જસ્ટિસ સેક્રેટરી એલિઝાબેથ ટ્રુસ અને લોર્ડ ચાન્સેલર દ્વારા જાહેર કરાયેલા કાનૂની સુધારા અનુસાર બળાત્કારનો શિકાર બનેલા કથિત પીડિતોએ કોર્ટમાં જીવંત ઉલટતપાસનો સામનો કરવો નહિ પડે. સપ્ટેમ્બર મહિનાથી કથિત રેપ વિક્ટિમ્સ પ્રી-રેકોર્ડેડ વીડિયો દ્વારા એવિડન્સ...

LSEસાઉથ એશિયા સેન્ટરના વાર્ષિક મુખ્ય સમિટમાં આ વર્ષે ભારતીય સ્વતંત્રતાની ૭૦મી વર્ષગાંઠે ‘India at 70: LSE India Summit 2017’ નું આયોજન નવી દિલ્હીના હેબિટાટ સેન્ટરના સ્ટેઈન ઓડિટોરિયમમાં ૨૯થી ૩૧ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે. એપોલો ટાયર્સ દ્વારા...

બાંગલાદેશી લિપ ફિલર પ્રેક્ટિશનર ગોલમ ચૌધરીના હાથે હોઠને આકર્ષક બનાવવા ગયેલી ઓછામાં ઓછી ૨૦ મહિલાએ તેઓ સોજા, ઈજા અને ઈન્ફેક્શનથી પીડાઈ રહી હોવાની ફરિયાદ કરી છે. લિપ ફિલિંગ પછી તેમનાં હોઠની હાલત ખરાબ થઈ છે.

ધ સ્વામીનારાયણ સ્કૂલને બીજી વખત પ્રતિષ્ઠિત નેશનલ એસોસિયેશન ફોર એબલ ચિલ્ડ્રન ઈન એજ્યુકેશન (NACE) ચેલેન્જ એવોર્ડ એનાયત કરાયો છે. નીસડનસ્થિત આ શાળા દેશભરમાં બીજી વખત એવોર્ડ મેળવનારી ૧૦૧મી શાળા બની છે.

કહેવાય છે કે ક્રોધ, મોહ, શંકા અને લોભ એ ચાર જડો જીવનના વૃક્ષને પાંગરવા દેતી નથી. લોભ માણસને ભાન ભુલાવે છે. થોડું મેળવવા કે બચાવવા માટે માટે માણસ કેટલું બધું ગુમાવે છે તેનો તેને ખ્યાલ રહેતો નથી. લોભના લીધે ભલભલા બુધ્ધીમાન માણસો પોતાનું માન, સન્માન...

ભારતના વડાપ્રધાન અને લોકલાડીલા નેતા નરેન્દ્રભાઇ મોદી યાદ રાખીને તેમના અતિવ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને આપને જન્મ દિનની શુેચ્છાઅો પાઠવે તે ગમે કે ન ગમે?...

ભારતની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપનાર અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૬૫મી પુણ્યતિથિએ આગામી તા. ૧૫ ડિસેમ્બર...

આજના અનેક વાલીઓને પોતાના સંતાનોની ઉજજવળ કારર્કિદી માટે ઇગ્લીશ મીડિયમની સ્કુલોનું ઘેલું લાગ્યું છે ત્યારે  સુરેન્દ્રનગરમાં રહેતા સતીષભાઇ ગજજર અને તેમનો...

ભારતની સર્વોચ્ચ અદાલતે થિયેટરોમાં ફિલ્મ પ્રદર્શિત કરતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત બનાવવાનો આદેશ કર્યો છે. આદેશ અનુસાર રાષ્ટ્રગીત ચાલતું હોય તે...