
રવિવારે હોળીના પર્વે લોકોએ હોલિકાદહન-પૂજન કર્યું હતું. શાસ્ત્રોમાં હોળીના કદ, આકાર અને ઉંચાઈ અંગે સ્પષ્ટ વર્ણન કરાયું છે. કેટલાક વિસ્તારોમાં ઇકોફ્રેન્ડલી...

રવિવારે હોળીના પર્વે લોકોએ હોલિકાદહન-પૂજન કર્યું હતું. શાસ્ત્રોમાં હોળીના કદ, આકાર અને ઉંચાઈ અંગે સ્પષ્ટ વર્ણન કરાયું છે. કેટલાક વિસ્તારોમાં ઇકોફ્રેન્ડલી...
ગાંધીનગર સિસ્મોલોજી કચેરીની નોંધ પ્રમાણે ૫ માર્ચે રાત્રે ૧.૨૬ વાગ્યે ૧.૧ની તીવ્રતા સાથે રાપર પાસે, રાત્રે ૨.૪૫ વાગ્યે ૪.૦ની તીવ્રતા સાથે ફરી રાપર પાસે, સવારે ૫.૩૧ વાગ્યે ૧.૩ની તીવ્રતા સાથે ભચાઉ પાસે, બપોરે ૧૨.૩૪ વાગ્યે ૧.૯ની તીવ્રતા સાથે દુધઈ...
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંતે નલિયાકાંડની ન્યાયિક તપાસ કરવા માટે હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશનું પંચ નિમવાની જાહેરાત સાતમીએ કરી છે. કોંગ્રેસે સિટિંગ જજ દ્વારા તપાસની માગ કરી હતી. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ શોભા ઓઝાએ પક્ષના...
અથાક પ્રયાસો બાદ માંડ માંડ શરૂ થયેલી રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ એર ઇન્ડિયાએ આર્થિક બહાના હેઠળ એકાએક બંધ કરી દેતાં વેપાર-ઉદ્યોગ અને સામાન્ય પ્રજામાં ભારે રોષ વ્યાપ્યો છે.
પૂણે એર પોર્ટની જેમ સુરત એર પોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કસ્ટમ ઇમિગ્રેશનની વ્યવસ્થા અલગથી ઉભી કરવાનું આયોજન છે. એર પોર્ટના વર્તમાન ટર્મિનલ બિલ્ડિંગમાં ઇન્ટરનેશનલ ફલાઇટ આવે ત્યારે એન્ટ્રી અને એકિઝટ અલગ રાખવા તથા ડોમેસ્ટિક ફલાઇટ માટે વ્યવસ્થા...
રણમાં ધોધમખતા તાપ કે કડકડતી ઠંડીમાં મીઠું પકવતા અગરિયાઓ અત્યાર સુધી સૂરજ સામે અરિસો ધરીને પ્રકાશની મદદથી એકબીજા સાથે કમ્યુનિકેશન કરતા હતા. હવે રણમાં અગરિયાઓ માટે ડિજિટલ મોબાઇલ વાન દોડતી થતાં એકબીજા માટે કમ્યુનિકેશન સરળ બનશે. ઓસામા મંજર ડિજિટલ...
૨૦૦૭માં થયેલા દરગાહ બોમ્બ બ્લાસ્ટમાં ગોધરાના મુકેશ વસાણીનું નામ ખૂલતાં એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોર્ડની ટીમ તેની ગોધરાથી ધરપકડ કરીને ૨૦૧૦માં જયપુર લઈ ગઈ હતી. છ વર્ષ બાદ આ કેસમાં મુકેશ વસાણી નિર્દોષ છૂટ્યો છે. જ્યારે ભરૂચ શહેરના બહાદુર બુરજ વિસ્તારમાં...
સારંગપુર તીર્થમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ત્રિદિવસીય પુષ્પદોલોત્સવ યોજાયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે સાડા પાંચ હજાર સ્વયંસવકો મહંતસ્વામી મહારાજના હસ્તે રંગાયા હતા. જ્યારે મહોત્સવનાં બીજા દિવસે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની ૧૮૮મી...

ડીઆરએસ વિવાદનો ખૂબ જ નાટકીય અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પીટર હેન્ડકોમ્બ સામે ડીઆરએસમાં...

હૈદ્રાબાદમાં તાજેતરમાં યોજાયેલા હેરિટેજ કાર મેળામાં વાંકાનેરના રાજવી પરિવાર પાસે રહેલી રોલ્સ રોયઝને સાચવણીની દૃષ્ટિએ પ્રથમ ક્રમ મળ્યો છે.વાંકાનેરના રાજવી...