Search Results

Search Gujarat Samachar

વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા ગુનેગાર ઠરેલો બાળ યૌનશોષણખોર ઈમામ હાફિઝ રહેમાન બાંગલાદેશ નાસી છૂટ્યો હોવાનું જાણતા તેનો શિકાર બનેલી હાલ ૩૦ વર્,ીય નાબિલા...

ટોરી પાર્ટીની આર્થિક નીતિના કારણે ઓછી આવક ધરાવતી અશ્વેત અને એશિયન મહિલાને ૨૦૨૦ સુધીમાં અન્ય કોઈ જૂથોની સરખામણીએ વધુ નાણા ગુમાવવા પડશે તેમ વિમેન્સ બજેટ ગ્રૂપ અને રનીમીડ ટ્રસ્ટના નવા સંશોધનમાં સ્પષ્ટ કરાયું છે.

હીથ્રો એરપોર્ટના વિસ્તરણના વિરોધમાં રિચમન્ડ પાર્ક સંસદીય ક્ષેત્રની બેઠક પરથી રાજીનામું આપી દેનારા ઝેક ગોલ્ડસ્મિથને પેટાચૂંટણીમાં પરાજય થયો છે. સ્વતંત્ર...

યુકેની નવી પાંચ પાઉન્ડની પોલીમર નોટ સામે લેસ્ટરશાયરના સૌથી જૂના અને મોટા હિન્દુ મંદિરોમાંના એક ધ શ્રી સનાતન મંદિરે વિરોધ પ્રગટ કર્યો છે. આ નોટમાં પ્રાણીજ...

ઓક્સફર્ડ યુનિવર્સિટી ભલે વિશ્વના ટોચના શિક્ષણ સંસ્થાનોમાં સ્થાન ધરાવતી હોય, પરંતુ તેની અભ્યાસ કરાવવાની પદ્ધતિ બહુ કંટાળાજનક હોવાનું એક વિદ્યાર્થીનું માનવું...

ભારત અને અફઘાનિસ્તાને ફરી એક વાર પાકિસ્તાનના પેંતરાને નિષ્ફળ બનાવ્યો છે. અફઘાનિસ્તાન સાથેની વિદેશ નીતિ મુદ્દે પાકિસ્તાનને સરેઆમ નિષ્ફળતા મળી રહી છે એ વાત...

અમૃતસરમાં યોજાયેલા બે દિવસીય સંમેલન હાર્ટ ઓફ એશિયા- ૨૦૧૬માં ભારત અને અફઘાનિસ્તાને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. સંમેલનમાં ભાગ લેનાર તમામ...

એકાઉન્ટ્સી પેઢી મૂર સ્ટીફન્સે ચેતવણી આપી છે કે બ્રેક્ઝિટ વોટ પછી સ્ટર્લિંગ પાઉન્ડની કિંમત નીચી જવાથી આયાતી ફૂડ અને વાઈનની કોસ્ટ ઘણી ઊંચે ગઈ છે, જેના પરિણામે બ્રિટનમાં હજારો રેસ્ટોરાં બંધ પડી શકે છે. આગામી ત્રણ વર્ષમાં ૫,૫૭૦ રેસ્ટોરાં બિઝનેસીસ...

નોર્થમ્બ્રિયા પોલીસના વડા ચીફ કોન્સ્ટેબલ સ્ટીવ અશ્માને આશંકા વ્યક્ત કરી છે કે યુકે ઈયુને છોડ્યા પછી વિદેશી ક્રિમિનલ્સ માટે વધુ આકર્ષક સ્થળ બની રહેશે. યુરોપિયન બ્લોકને છોડ્યા પછી યુકેમાંથી કામગીરી કરતા વિદેશી ક્રિમિનલ્સમાં ઘટાડો થશે તેવી દલીલને...