Search Results

Search Gujarat Samachar

ભારત સરકારે સોનું રાખવાની મર્યાદા જાહેર કરી છે તેની મજાક ઉડાવવા અમરેલી નગરપાલિકા પ્રમુખ અલકાબહેન ગોંડલિયાએ એક હાસ્યાસ્પદ આદેશ કરીને ગાય તથા ભેંસને ૩ કિલો...

ભચાઉ તાલુકાના રણદ્વીપ ખડીરમાં નોટબંધીની માઠી અસરોનો પ્રજા ભોગ બની રહી છે. ખડીર પંથકનો ૧૨ ગામડાં અને સાત ગ્રામ પંચાયતો ધરાવતો આ વિસ્તાર રોજના પાંચ હજાર લીટર દૂધ સરહદ રેન્જમાં અને માહિ ડેરીમાં ભરે છે. અહીં લગભગ રોકડ છૂટક નાણાકીય વ્યવહાર થાય છે. 

ચીનમાં ધનાઢય અને પ્રતિષ્ઠિત માણસના કોફિન સામે ભાડૂતી માણસોને રડાવવાની પ્રથા ચાલે છે. આ ભાડૂતી માણસો જાણે કે ખરેખર આઘાત લાગ્યો હોય એમ રડવાની આબેહૂબ એકટિંગ...

Wayfairના ૪૨ વર્ષીય સહસ્થાપક અને સીઈઓ નીરજ શાહ નજીકના ભવિષ્યમાં તેમની કંપનીને ઘર-ઘરની મુખ્ય બ્રાન્ડ બનાવવા ઉત્સુક છે. ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ શાહ કંપનીની...

પોપ્યુલર વોટ જીત્યા બાદ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી હારનારાં હિલેરી ક્લિન્ટને ચોથી જાન્યુઆરીએ બોલેલું ફોક કરીને કહ્યું હતું કે, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્ર...

પી પી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૩૬ જેટલી પિતાની છત્રછાયા ગુમાવી દેનારી દીકરીઓના લગ્ન કરાવાયાં હતાં. આ દીકરીઓનું પિતા બનીને મહેશભાઈ સવાણીએ કન્યાદાન કર્યું હતું. લગ્ન સમારંભમાં જમ્મુ કાશ્મીરના ઉરીમાં શહીદ થયેલા સૈનિકોની વિધવા...

અનિલ કપૂર પુત્રી સોનમ પાસે કડક શિસ્તપાલનો આગ્રહ રાખે છે. જ્યારે સોનમ બેફિકર છે. તાજેતરમાં પિતા પુત્રી એક એવોર્ડ ફંક્શનમાં હાજર રહ્યા હતા જ્યાં સોનમને પિતાએ...

ગત વર્ષે કાશ્મીરમાં હિઝબુલના આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. જે બાદ અલગાવવાદીઓએ તકનો લાભ લઇને બુરહાનને કાશ્મીરના શહીદનો દરજ્જો આપી ઠેર ઠેર...

નોટબંધીના માહોલમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ચૂંટણીની શરૂઆત ચોથી ફેબ્રુઆરીથી...

વિશ્વમાં ગત ૧૮ મહિનાઓમા ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામો, સંઘર્ષના સંજોગો, શરણાર્થી કટોકટી અને ત્રાસવાદની સમસ્યાઓ લોકોએ અનુભવી છે. તેનાથી લોકોનો ઈશ્વરમાં વિશ્વાસ ઘટી ગયો હોવાનું જણાય છે. YouGovના પોલમાં જણાયું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઈશ્વરમાં...