Search Results

Search Gujarat Samachar

વેસ્ટર્ન કન્ટ્રીમાં રહીને પણ અમારા શાસ્ત્રીય સંગીતને માણતા અમારા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં જેટલું ફોરેન સ્ટાઇલનું એટલું સારું એમ સમજીને...

સિડનીઃ ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. મંગળવારે રમાયેલી પહેલી સેમિ-ફાઇનલમાં તીવ્ર રસાકસી બાદ ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને પછાડીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ક્રિકેટચાહકોની નજર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે રમાનારા બીજા...

લંડનઃ બ્રિટનમાં ઉત્ખનન દરમિયાન ૨૫૦૦ વર્ષ પુરાણા માનવમગજના અશ્મિ મળ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે તે માટીમાં પણ સચવાયેલું રહ્યું છે. સંશોધકોના મતે આ મગજ...

નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી મુશ્કેલીમાં મૂકાયેલા સહારા ગ્રૂપને એક તરફ સુપ્રીમ કોર્ટે જેલમાં કેદ તેના વડા સુબ્રતો રોયને જામીન પર છોડાવવા માટે ભંડોળ એકઠું...

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર મંદિરથી આગળના રસ્તા પર ચાંદીની કાળા રંગની ગોળીઓ વેરાતા મોટી સંખ્યામાં ઉમટી પડીને લોકો ચાંદી વીણવામાં ઘેલા બન્યા હતા.

કચ્છને વધુ પ્રમાણમાં નર્મદા નદીના પાણી આપવાના છે પરંતુ તે માટે જરા પણ કામ ન થયાનો ખેદ પૂર્વ વિપક્ષી નેતા અને અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે વિધાનસભામાં વ્યકત કર્યો હતો. 

લંડનઃ સુરક્ષા પડકારોને ધ્યાનમાં લેતાં બ્રિટનની યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓ માટે પરમાણુ, જૈવિક અને રાસાયણિક શસ્ત્રો અંગેના અભ્યાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશી વિદ્યાર્થીઓ ઘાતક શસ્ત્રો અંગેનું શિક્ષણ પ્રાપ્ત કરીને આતંકવાદી હુમલામાં મદદરૂપ...