Search Results

Search Gujarat Samachar

લંડનઃ ઈસ્ટ લંડનના ટાવર હેમલેટ્સ બરોના પૂર્વ મેયર લુત્ફુર રહેમાન સામે ક્રિમિનલ ઈન્ક્વાયરી શરૂ કરવા મેટ્રોપોલિટન પોલીસ વિચારણા કરી રહી છે. રોયલ કોર્ટ ઓફ...

લંડનઃ વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી બ્રિટનમાં ગુરુવાર, ૭ મેના દિવસે નાગરિકો નવી સરકાર રચવા માટે મતદાન કરશે. હાઉસ ઓફ કોમન્સ એટલે કે આમસભામાં કુલ ૬૫૦ બેઠક...

લંડનઃ લેબર નેતા એડ મિલિબેન્ડ અને તેમના પત્ની જસ્ટિને ૨૬ એપ્રિલે લંડનના વિલ્સડેન ગ્રીનમાં શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભક્તો સાથે મુલાકાત કરી ઉજવણી સમારંભમાં...

યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના શ્રી નીતિનભાઇ મહેતા (ક્રોયડન)ના માતુશ્રી શાંતાબેન કાંતિલાલ મહેતાનું ટૂંકી બીમારી બાદ ૮૭ વર્ષની વયે તા. ૨૮-૪-૧૫ના રોજ ગુરૂવારે...

જી.સી.એસ.સી. અને “એ” લેવલની ગુજરાતી ભાષાની પરીક્ષાઅો હવે નહીં લેવાનો નિર્ણય તેના બન્ને બોર્ડ્સ દ્વારા લેવામાં અાવ્યો છે. અાપણી ગુજરાતી શાળાઅોમાં ભણતા બાળકોના શિક્ષણ પર અાની સીધી અસર થશે. ગુજરાતી ભાષા બચાવવા માટે એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે...

આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩-૫-૧૫ના રોજ બપોરે ૩ કલાકે જય સીતારામ સેવા મંડળ દ્વારા ભજન ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંપર્ક: જશવંતભાઇ 07882 253 540.

મે મહિનાની શરૂઆતમાં જ ‘ગુજરાતનો જય!’ અને ‘સમર્થ સરદાર’ની સ્મૃતિનો એકસાથે યોગાનુયોગ થઈ ગયો, તે પણ ગાંધીનગર-અમદાવાદથી દૂ...ર, આપણા વનવાસી મુલકમાં!

બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા આપ સૌના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે અબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય એવા...

નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપના સમાચાર મળતાની સાથે રાજ્ય સરકારે નેપાળ ફરવા ગયેલા ગુજરાતી પરિવારોનો તાત્કાલિક સંપર્ક કરીને તેમને પરત લાવવાની કવાયત હાથ ધરી હતી. 

લંડનઃ લેબર પાર્ટીના ૫૪ વર્ષીય પૂર્વ સાંસદ એરિક જોયસ લંડનમાં બે તરુણ પર હુમલો કરવાની ઘટનામાં દોષિત પૂરવાર થયા છે. અગાઉ, ચાર વખત દોષિત ઠરાવાયેલા જોયસને ૨૬...