Search Results

Search Gujarat Samachar

૧૯૧૩માં લંડનના છાપામાં એક તેજસ્વી હિંદી વિદ્યાર્થીની કારકિર્દીના સમાચાર આવ્યા. આ હિંદી વિદ્યાર્થી ગુજરાતી હતો અને તે બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવીને...

તાજેતરના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે યુકેમાં રહેવાની પરવાનગી અપાઈ હોય તેવા ભારતીયો સહિતના વિદેશીઓની સંખ્યામાં ૨૦૦૬ પછી ધરખમ ૭૩ ટકાનો ઘટાડો થયો છે. ધ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા ઈમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સના વિશ્લેષણમાં જણાયું છે કે યુકેમાં ‘ગ્રાન્ટ...

કોર્ટ ઓફ અપીલે મિશ્ર શાળામાં છોકરા અને છોકરીઓને અલગ બેસાડવાની મુસ્લિમ સ્કૂલ્સની નીતિને ગેરકાયદે અને જાતીય ભેદભાવપૂર્ણ ગણાવતો સીમાચિહ્નરુપ ચુકાદો આપ્યો છે. આ નીતિ ૨૦૧૦ના સમાનતાના કાયદાથી વિરુદ્ધ છે અને પુરુષ અને સ્ત્રી વિદ્યાર્થીમાં ભેદભાવ સર્જે...

તાજેતરના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે યુકેમાં રહેવાની પરવાનગી અપાઈ હોય તેવા ભારતીયો સહિતના વિદેશીઓની સંખ્યામાં ૨૦૦૬ પછી ધરખમ ૭૩ ટકાનો ઘટાડો થયો છે. ધ...

આ વર્ષે દિવાળી અને હિન્દુ પર્વની ઉજવણીમાં કિંગ્સબરીના શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ચેરિટીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ભગવાનને અર્પણ કરાયેલી...