Search Results

Search Gujarat Samachar

પદ્મશ્રી લેખક સિતાંશુ યશશ્ચંદ્રને ૨૩મી ઓક્ટોબરે ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ જાહેર કરાયા છે. અગાઉ આ પદે ચંદ્રકાંત ટોપીવાળા હતા. વર્ષ ૧૯૦૫માં સ્થપાયેલી...

એક હજાર વર્ષ પૌરાણિક અને ચમત્કારિક ડભોડિયા હનુમાનજી મંદિરે કાળી ચૌદસ નિમિત્તેના બે દિવસીય લોકમેળામાં ભક્તિનું ઘોડાપુર ઉમટયું હતું. ધનતેરસની રાત્રે ૧૨ વાગ્યાની...

વર્ષના છેલ્લા પુષ્યમૃત નક્ષત્રમાં રાજ્યભરમાં અંદાજે રૂ. ૪૫ કરોડના ૧૨૫ કિલો સોનાનું અને લગભગ રૂ. ૩ કરોડની કિંમતની ૫૦૦ કિલો ચાંદીનું વેચાણ થયું હતું. પુષ્યામૃત...

અક્ષયકુમારે દિવાળી પાર્ટીની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેણે કોઈ ખોટા ખર્ચા કર્યા વગર ૧૦૩ સેનાના શહીદ જવાનોના પરિવારને વિશેષ ગિફ્ટ આપી હતી. કોલ્હાપુરના કેટલાક...

મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યા પછી તરત જ ચોંકાવનારું નિવેદન કર્યું હતું...

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ઓએસએસ એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ૨૩ ઓક્ટોબરે રાહુલ ગાંધીના હાથે કોંગ્રેસનો...

પત્ની પિયર ગઇ હોય ત્યારે આવી ઘટના બની શકે છે...પડોશના બંગલામાં રહેલી સુંદર પડોશણ શુક્રવારની રાતે તમારા ઘરના દરવાજે બેલ વગાડીને ઊભી રહે છે. તમે દરવાજો ખોલો છો. એણે ઉત્તેજક ડ્રેસ પહેર્યો છે. માદક સુગંધવાળું સેન્ટ લગાડયું છે. ધીમા અવાજમાં એ તમને...

રોહિત શેટ્ટી દિગ્દર્શિત ‘ગોલમાલ’ સિરીઝની ચોથી ફિલ્મ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. રોહિત શેટ્ટીના કહેવા પ્રમાણે આ ફિલ્મ સંપૂર્ણપણે પારિવારિક છે. ક્વિક કોમેડી,...

આ વર્ષે દિવાળી અને હિન્દુ પર્વની ઉજવણીમાં કિંગ્સબરીના શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ચેરિટીને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ભગવાનને અર્પણ કરાયેલી...

ઘરમાં ઉપયોગમાં લેવાતા ૭૦ ટકા જેટલા ડિજિટલ બ્લડપ્રેશર મોનિટર ખોટું રીડિંગ આપતા હોય છે, એના પર ભરોસો મૂકવાથી લોકો પર એની ગંભીર અસર પડી શકે છે. કેનેડાની યુનિર્વિસટી...