Search Results

Search Gujarat Samachar

યુકેના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાં સ્થાન ધરાવતા ભક્તિવેદાંત મેનોર હરે કૃષ્ણ ટેમ્પલ ખાતે રવિવાર ૨૨ ઓક્ટોબરે પ્રાકાશના હિન્દુ ઉત્સવ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી...

રવિવાર ૨૨ ઓક્ટોબરે લંડન અને ક્રોયડનના લોકોએ સરે સ્ટ્રીટમાં ક્રોયડન હિન્દુ કાઉન્સિલ દ્વારા આયોજિત ભવ્ય ક્રોયડન દિવાળી મેળાની મોજ માણી હતી. બોલીવૂડથી નોર્થ...

બ્રિટિશ રાજધાનીના ૩૦૦ ફૂટ ઊંચાઈના લેન્ડમાર્ક બિગ બેન ટાવરનું દર્શન પણ હવે દુર્લભ બની ગયું છે. તેની ઘડિયાળની આસપાસ રિપેરિંગ માટે માળખાં-સ્કાફોલ્ડિંગ લગાવી...

બ્રિટનનું વિખ્યાત મેન બુકર પ્રાઇઝ અમેરિકી લેખક જ્યોર્જ સોન્ડર્સને તેમની નવલકથા ‘લિંકન ઈન ધ બાર્દો’ માટે એનાયત કરવાનું જાહેર થયું છે. આ પુરસ્કાર જીતનારા...

આદિવાસી સમાજની બહુલ વસતિ ધરાવતા નર્મદામાં દેશની પ્રથમ બિરસા મુંડા યુનિવર્સિટીને વિધાનસભાની ચૂંટણી પહેલાં શરૂ કરી દેવાઈ છે. હાલ રાજપીપળાના વાવડી રોડ પર...

ચૂંટણીનાં વાદળ ‘ગોરંભાયા’ એમ કહીએ તો વધારે પડતી સાહિત્યિક વેવલાઈ ગણાશે, પણ ચારેતરફ હવે માત્ર અને માત્ર ચૂંટણીની ગતિવિધિ જ શરૂ થઈ ગઈ છે એ વાસ્તવિકતા છે....

• પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ, યુકે અને VYO દ્વારા યમુનાષ્ટકના પાઠ, ધોળ કિર્તન અને લોટી ઉત્સવ સાથે ભાઈબીજ ઉત્સવનું શનિવાર તા.૨૮-૧૦-૧૭ના રોજ બાલમ મંદિર, ૩૩, બાલમ હાઈરોડ, લંડન SW12 9AL ખાતે આયોજન કરાયું છે. ફ્રી કોચનો લાભ લેવા માટે સંપર્ક. જ્યોત્સનાબેન...

વડોદરાના નવલખી મેદાનમાં નગર પાલિકાના રૂ. ૧૧૪૦ કરોડના વિકાસના કામો સહિત કુલ રૂ. ૩૬૦૦ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

નાનુપુરા દિગંબર જૈન દેરાસરમાં વડોદરાની શિષ્યા ઉપર બળાત્કાર ગુજારવાના આરોપસર પકડાયેલા આચાર્ય શાંતિસાગર મહારાજને જેલભેગા કરી દેવાયા છે. ૧૫મી ઓક્ટોબરે રાતે...

માંગરોળમાંથી ભાજપના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ મોસાલી ચાર રસ્તા વિસ્તારમાં વિકાસ ગૌરવયાત્રાની જાહેરસભા ૧૫મીએ સંબોધી હતી. સભામાં પ્રદેશ પ્રમુખ...