Search Results

Search Gujarat Samachar

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પલીયડ ગામમાં બે દિવસ અગાઉ ગળે ફાંસો ખાધેલી હાલતમાં આધેડ જયંતીભાઈ રાવલનો તેમના ખેતરની ઓરડીમાંથી મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ દફનવિધિ પણ પૂરી કરી હતી. બે દિવસ બાદ ૨૧મી ઓગસ્ટે મૃતકના પુત્ર જીગરને શંકા ઉપજી...

છેલ્લા થોડા દિવસથી રાજસ્થાનમાં પડી રહેલા સતત ભારે વરસાદના પગલે રવિવારે મધરાતથી ધરોઈ ડેમમાં અંદાજે ૧.૮૫ લાખ ક્યુસેક પાણીની આવક થતાં તંત્ર દ્વારા ડેમના ૧૦...

જૂનાગઢના જયહિંદ-સાંજ સમાચારના બ્યૂરો ચીફ કિશોર દવેની ૨૨મી ઓગસ્ટે રાત્રે સાતથી આઠ વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સો દ્વારા ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યારા ઓફિસના દરવાજા બંધ કરીને નાસી છૂટ્યા હતા. કેશોદમાં રહેતા તેમના નાના ભાઈ પ્રકાશે...

વિશ્વવંદનીય અક્ષરનિવાસી પ્રમુખસ્વામી બાપાના જન્મસ્થળ એવા વડોદરા નજીક પાદરા તાલુકાના ચાણસદ ગામના એક પરિવાર દ્વારા બાપાને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે એક જ પરિવારના...

નર્મદા નદીના વહી જતાં પાણી સતત અછત ભોગવતા સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચાડવાની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી સૌની-સૌરાષ્ટ્ર નર્મદા જળ યોજનાનું વડા પ્રધાન મોદીના હસ્તે ૩૦મી ઓગસ્ટે લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે મુખ્ય પ્રધાન...

અક્ષર કુમારની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘રૂસ્તમ’ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. ટીનુ દેસાઈના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે બજેટ જ નથી વસૂલ કર્યું,...

બ્રહ્મલીન પ. પૂ. પ્રમુખસ્વામીએ સ્વામીનારાયણ સંપ્રદાય જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના આદરણીય હતા એટલું જ નહીં, તેમનું નામ સાંભળીને રોમેરોમમાં ચેતન પ્રગટે,...

વિધાનસભાના ૨૦મા સ્પીકર તરીકે રમણલાલ વોરાની ૨૩મી ઓગસ્ટે સર્વાનુમતે વરણી થઈ હતી. જ્યારે ડેપ્યુટી સ્પીકરપદે ભાજપના ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય શંભુજી...

કેલિફોર્નિયા ખાતે યોજાતી હેના કોમ્પિટીશન, ધી બિગ હેના કોન્ટેસ્ટ ૨૦૧૬માં આઠ રાઉન્ડમાં અલગ અલગ થિમ પર મહેંદીની ડિઝાઇન બનાવીને ગાંધીનગરની અર્પિતા જોષી વિશ્વકક્ષાએ...

સોમવારે ટોકિયો પર શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું ત્રાટક્યું હતું. પ્રતિ કલાક ૧૨૬ કિ.મી.ની ગતિએ વાવાઝોડું ત્રાટકતાં નારિતા આંતરરાષ્ટ્રીય વિમાની મથકના કર્મચારીઓએ પર કંટ્રોલ ટાવર છોડી દીધો હતો. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, વિમાનીમથક એક કલાક...