સમગ્ર ઈંગ્લેન્ડમાં સપ્લીમેન્ટરી એજ્યુકેશન સેક્ટરમાં મહત્ત્વની અને સહાયક સંસ્થા નેશનલ રિસોર્સ સેન્ટર ફોર સપ્લીમેન્ટરી એજ્યુકેશન (NRCSE)ના પ્રતિનિધિઓ દ્વારા પાંચ જૂન ૨૦૧૬ના ઝીણવટપૂર્વકના નિરીક્ષણને પગલે BAPS ચિલ્ડ્રન ફોરમને ફરીથી ગોલ્ડ એવોર્ડ...
સમગ્ર ઈંગ્લેન્ડમાં સપ્લીમેન્ટરી એજ્યુકેશન સેક્ટરમાં મહત્ત્વની અને સહાયક સંસ્થા નેશનલ રિસોર્સ સેન્ટર ફોર સપ્લીમેન્ટરી એજ્યુકેશન (NRCSE)ના પ્રતિનિધિઓ દ્વારા પાંચ જૂન ૨૦૧૬ના ઝીણવટપૂર્વકના નિરીક્ષણને પગલે BAPS ચિલ્ડ્રન ફોરમને ફરીથી ગોલ્ડ એવોર્ડ...
આમ આદમી પાર્ટી (AAP)ના ઓવરસીઝ ટીમ કન્વીનર્સ ડો. કુમાર વિશ્વાસ અને મિસ પ્રીતિ મેનન દ્વારા ૧૧ જૂને AAP ઓવરસીઝ ટીમની જાહેરાત કરવામાં આવી છે. યુકેમાં કન્વીનર, સેક્રેટરી, કોમ્યુનિકેશન્સ, આઉટરીચ સહિતના હોદ્દાઓ માટે ઉત્સાહી અને મહેનતુ યુવા કાર્યકરોની...
વડા પ્રધાન ડેવિડ કેમરને ભારત સાથે વધેલા વેપારનો ઉપયોગ યુરોપિયન યુનિયનમાં રહેવા માટે મત આપવા જનતાને અનુરોધ કરવામાં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિટન ભારત સાથે વધુ વેપાર કરી શકે છે, પરંતુ ઈયુના મુખ્ય બજારથી અળગાં થવાનું ‘આર્થિક ગાંડપણ’ બની...
બ્રિટિશ આઈટી અને સોફ્ટવેર ફર્મ RSK બિઝનેસ સોલ્યુશન્સનું તેની ગુરગાંવસ્થિત ભારતીય ભાગીદાર પેઢી BSL ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે મર્જર કરી દેવાયું છે. યુકેમાં રજિસ્ટર્ડ કરાયેલી નવી પેઢી RSK બિઝનેસ સોલ્યુશન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ વિશ્વના વિવિધ વિસ્તારોમાં...
સફળ ફેઈથ હીલર હોવાનો દાવો કરતા અને સંખ્યાબંધ સ્ત્રીઓ પાસેથી આશરે ૧૪૫,૦૦૦ પાઉન્ડની ઠગાઈ કરનારા ૩૪ વર્ષીય અબ્દૌલી ગાસામાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સાડા સાત વર્ષની જેલની સજા ફરમાવી છે. શેખ જમાલ અને શેખ રિયાદના બનાવટી નામોથી તેણે સ્થાનિક અને એશિયન...
ગુજરાતના ભૂજ નજીકના નાગોર ગામમાં ફરી એક વખત રુશી મીડ હાઈસ્કૂલમાં SSCનું પરિણામ ૧૦૦ ટકા હાંસલ થયુ છે. આ સફળતા માટે રુશી મીડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ વતી ભાસ્કર સોલંકીએ યુકેના દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "આપ સહુના ટેકા વિના આ બાળકોનું...

દુનિયાભરમાં મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાયો હતો. આ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંડીગઢમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત ૩૦ હજારથી વધુ લોકો...

ભારતીય હાઈકમિશન, લંડનમાં ભારત સરકારની ટુરીસ્ટ ઓફિસ, અને ૧૪ બ્રિટિશ યોગ સંસ્થાઓના સહયોગથી રવિવાર ૧૯ જુને ટાવરબ્રિજ નજીક પોટર્સ ફિલ્ડ્સ પાર્કમાં યુએન આંતરરાષ્ટ્રીય...

ઈયુ રેફરન્ડમ સંબંધિત અનિશ્ચિતતાને લીધે યુકેના અન્ય પ્રદેશોની સરખામણીએ લંડનમાં મકાનોના ભાવમાં કડાકો બોલાયો છે. લંડનમાં મકાનનો સરેરાશ ભાવ ગયા મહિને ૯૭૧ પાઉન્ડ...

એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ -૨૦૧૬ માટે નોમિનેશન્સનો હવે આરંભ થઈ ગયો છે. લોર્ડ્સ અને લેડીઝ, પાર્લામેન્ટના સભ્યો તેમજ સેલિબ્રિટીઝની ઉપસ્થિતિ સાથેનો આ એવોર્ડ્ઝ...