Search Results

Search Gujarat Samachar

BAPS શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુવર્ય પ્રમુખસ્વામી મહારાજ વિશ્વના લાખો લોકોનાં જીવન સાથે સંકળાયેલા હતા. યુકેને તેમની સર્વશ્રેષ્ઠ ભેટોમાં એક લંડનના...

વડતાલ પીઠાધિપતિ પ.પૂ. શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે હેરો, લંડન ખાતે શ્રી સ્વામીનારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ધર્મકુળ...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૪-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન...

હવે લંડનથી અમદાવાદ માત્ર નવ કલાક છેટું..આપણા ‘ગુજરાત સમાચાર’ના તા 20 ઓગસ્ટના અંકમાં પાન. ૨૯ પર લંડન - અમદાવાદ સીધી વિમાની સેવાના શુભારંભના સમાચાર વાંચીને ખુબ જ ગૌરવ થયું. આ માટે ખાસ કરી ને સી બી.પટેલ અને ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઇસ’ને અને...

રાજ્યમાં જૂન ૨૦૧૬ સુધીની વિગતો મુજબ છેલ્લા એક વર્ષમાં ૨૪૮ મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હોવાની પોલીસ ચોપડે સત્તાવાર ફરિયાદ નોંધાઇ છે, જે મુજબ દર ૩૫ કલાકે એક મહિલા સાથે દુષ્કર્મ થયાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ગુજરાત પોલીસ દ્વારા વૈશ્વિક પ્લેટફોર્મ...

મુખ્ય પ્રધાનના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કે. કૈલાસનાથનની પુનઃ નિમણૂકના આદેશ સોમવારે કરાયા છે. કૈલાસનાથનની નિમણૂક ૮ ઓગસ્ટથી મુખ્ય પ્રધાનના કાર્યકાળ સુધી રહેશે. મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ સાત ઓગસ્ટે શપથ ગ્રહણ કર્યા હતા, પરંતુ કૈલાસનાથનની...

માંગરોળમાં ૪.૪ મેગ્નીટયુડનો ધરતીકંપ થયો છે. ચાલુ મહિનામાં માંગરોળમાં આ ચોથો આંચકો છે. ચાલુ મહિનામાં સમગ્ર ગુજરાતમાં ૩૩ આંચકા નોંધાયા હતા. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ૨૭મીએ બપોરે ભૂકંપના હળવા આંચકા આવ્યા હતા.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કેનેડા સતત ત્રીજીવાર પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાશે. વખતે સમિટમાં કેનેડાનું મોટુ ડેલિગેશન ભાગ લેશે. કેનેડાના ભારત સ્થિત હાઇ કમિશનર નાદિર પટેલે ડેલિગેશન સાથે સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની મુલાકાત લઇને વાઈબ્રન્ટ સમિટના...

ખેડા જિલ્લામાં ઢૂંડી ગામના ખેડૂતોએ ગ્રીડ વિદ્યુતને અલવિદા કહીને સૌરઊર્જાના સહારે ખેતી શરૂ કરી છે. ખોબા જેવડા ઢૂંડીના ખેડૂતોએ ૫૦૯૭ યુનિટ મ. ગુજરાત વીજકંપનીને વેચી છે જે પેટે કંપની યુનિટ દીઠ રૂ. ૪.૬૩ ચૂકવશે. ઢૂંડીમાં વિશ્વની પ્રથમ સૌરઊર્જા ઉત્પાદક...

ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોની બેઠક ૨૭મી ઓગસ્ટે દિલ્હીમાં મળી હતી. જેમાં ગુજરાતથી ચાર પ્રતિનિધિ હાજર હતા. બેઠકને સંબોધતા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, ભારતમાં સારા રાજકીય દેખાવનો યુગ શરૂ થયો છે. ભાજપની સરકારનો લક્ષ્યાંક ભ્રષ્ટાચારવિહીન...