Search Results

Search Gujarat Samachar

આફ્રિકામાં જે સામાજિક, સાંસ્કૃતિક કે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી એની પરંપરા અા પશ્ચિમની ભૂમિ પર પણ ચાલુ રહે, એકબીજા સાથે સંપર્ક રહે, આત્મીયતા વધે એવા આશયથી અત્રે આવેલા આપણા સમાજના પીઢ કાર્યકરોએ અહીં આવી સૌ પહેલાં પોતપોતાના વર્તુળના સમાજોની રચના કરી,...

નેપાળમાં ૧૧ વર્ષના બાળકનું શરીર ધીમે ધીમે પથ્થરનું બની રહ્યું છે. રમેશ નામના બાળકનો જન્મ થયો ત્યારે તેનું શરીર સામાન્ય હતું, પરંતુ ધીમે ધીમે તે દુર્લભ...

એશિયન પરિવારોમાં લોકપ્રિય અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ યોજાયેલા છઠ્ઠા આનંદ મેળામાં મોજ મસ્તી, ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી સાથે બ્રિટનના મહારાણી ક્વીન એલીઝાબેથના જન્મ દિનની...

હિંદુ ફોરમ ઓફ બ્રિટનની વાર્ષિક સાધારણ સભા આગામી ૧૦ જુલાઈને રવિવારે સંગત એડવાઈસ સેન્ટર, સાનક્રોફ્ટ રોડ, હેરો, HA3 7NS ખાતે બપોરે ૧થી સાંજના ૫ સુધી યોજાશે. તેની શરૂઆત પ્રાર્થના સાથે થશે. બાદમાં ‘હિંદુ બિઝનેસ કોમ્યુનિટી પર ઈયુ રેફરન્ડમની અસર’ વિષય...

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર આરોગ્ય મંડળના નેજા હેઠળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને શ્રી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના લાભાર્થે ગયા રવિવારે સાંજે ચારૂતર હેલ્થ ફાઉન્ડેશન-યુ.કે. દ્વારા હિથરો એરપોર્ટ નજીક રેડિશન બ્લુ એડવર્ડિયન હોટેલ ખાતે ભવ્ય ચેરિટી...

પરમાણુ કચરાનો નિકાલ કરવો એ આખા જગત માટે બહુ મોટી સમસ્યા છે. કેમ કે ન્યૂક્લિયર વેસ્ટનું આયુષ્ય લાખો વર્ષનું હોય છે. એ દરમિયાન તેમાંથી રેડિયેશન સતત નીકળતું...

કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે નવી એવિયેશન પોલિસીને ગ્રીન સિગ્નલ અપાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં...

પ્રવાસી ભારતીયો અને દક્ષિણ આફ્રિકન ભારતીય વંશજોનું પ્રતિનિધિત્વ કરનારાં સાંસ્કૃતિક જૂથોએ આગામી મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દક્ષિણ આફ્રિકા યાત્રા દરમિયાન...

અમેરિકી સંસદે ભારતને અમેરિકાનું ગ્લોબલ સ્ટ્રેટેજિક અને ડિફેન્સ પાર્ટનર માન્યો નથી. ભારત અને અમેરિકાના સંબંધો અંગે ગામ ગજવતા અને પોતાના મિત્ર બરાક સાથે...