Search Results

Search Gujarat Samachar

રાજદ્રોહના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે કથિત માનસિક ત્રાસ સામે ૧૮મી ફેબ્રુઆરીથી લાજપોર જેલના સત્તાવાળાઓની...

વિધાનસભામાં નાણા પ્રધાન સૌરભ પટેલે ૨૩મી ફેબ્રુઆરીએ વર્ષ ૨૦૧૬-૧૭નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. નાણા પ્રધાન બન્યા પછી આ તેમનું ત્રીજું અંદાજપત્ર છે. રાજ્ય...

સોમનાથ મંદિરના પરિસરમાં રોજ સાંજની આરતી બાદ યોજાતા લાઇટ એન્ડ સાઉન્ટ શોમાં હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાશે. બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે દરરોજ સાંજે સાત વાગ્યાની આરતી બાદ છેલ્લા પંદર વર્ષથી એટલે કે ૨૦૦૧થી સોમનાથના...

ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડિઝ ‘ગ્રીડ્સ’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ૧૨મી જાન્યુઆરીએ વ્યાસ સેમિનાર...

ગોધરામાં રમખાણો બાદ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના કેટલાક નેતાઓ તથા વિહિપના કેટલાક કાર્યકર્તાઓ સહિત ૬૪ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓનો ૨૮ ફેબ્રુઆરી,...

વિશ્વબેંક દ્વારા બહાર પડેલા નવા વર્ષના કેલેન્ડર માટે વિશ્વમાંથી ૧૨ કલાકારોના સર્જનની પસંદગી થઈ છે જેમાં ભારતમાંથી એકમાત્ર જિજ્ઞાસા ઓઝાનું ચિત્ર પસંદ કરાયું...

કચ્છના પ્રવેશદ્વાર સમા વિકાસશીલ ભચાઉ નગરનો ઈતિહાસમાં પ્રથમ વખત ૧૫મી ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભચાઉ શહેર ૩૧૮ વર્ષ પૂરા કરીને ૩૧૯માં વર્ષમાં પ્રવેશ્યું હતું. આ પ્રસંગે નગરની મુખ્ય બજાર, પ્રવેશદ્વાર અને કિલ્લાને...

લંડન, બ્રસેલ્સઃ વડાપ્રધાન ડેવિડ કેમરને મેરેથોન સમિટ પછી બ્રિટનને યુરોપિયન યુનિયનમાં ખાસ દરજ્જો અપાવવા માટેનો કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે યુરોપીય...

ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ખાતમો બોલાવવા અમેરિકાએ કરેલા હુમલામાં ૨૧મી ફેબ્રુઆરીએ આતંકવાદી નહીં પણ તેમના નાણાં ભંડારો નષ્ટ થઈ ગયા છે. હુમલામાં આઈએસની ૫૦ કરોડ ડોલરની રોકડ ભસ્મીભૂત થઈ ગઈ છે અને આઈએસએ ભેગું કરેલું ૨૦ કિલો સોનું પણ એક હવાઈ...

લંડન, કમ્પાલાઃ યુગાન્ડામાં હિંસક બનેલી ચૂંટણીના પરિણામો જાહેર થવા સાથે ૭૧ વર્ષીય પ્રમુખ યોવેરી મુસેવેની સતત પાંચમી મુદત માટે પ્રમુખપદે આસીન થયા છે. મુસેવેનીએ...