Search Results

Search Gujarat Samachar

લંડનઃ નવા નેશનલ લિવિંગ વેજ દાખલ કરાયાની સૌથી વધુ અસર જાહેર ક્ષેત્રના વર્કરની સરખામણીએ ખાનગી ક્ષેત્રના કર્મચારીને વધુ થવાનું એક સંશોધનના તારણો જણાવે છે. થિન્ક ટેન્ક સોશિયલ માર્કેટ ફાઉન્ડેશનના સંશોધન અનુસાર નવા વેતન માટે પ્રાઈવેટ સેક્ટરના લગભગ...

લંડનઃ આ વર્ષે બિઝનેસીસ અને પરિવારો દ્વારા કરજ લેવાનું પ્રમાણ વધવાની આગાહી કરાઈ છે. ઈવાય આઈટમ ક્લબની તાજી આગાહી જણાવે છે કે નેટ બિઝનેસ ધીરાણમાં ૧૫ બિલિયન પાઉન્ડ જેટલો વધારો થશે અને ૨૦૧૬-૨૦૧૯ના ગાળામાં વાર્ષિક સરેરાશ પાંચ ટકાના ધોરણે વૃદ્ધિ જણાશે....

હરિયાણામાં જાટ સમુદાયને અનામત આપવાની માગ સાથે ચાલતા આંદોલને હિંસક વળાંક લીધો છે. ભાજપની મનોહર લાલ ખટ્ટર સરકારે જાટ સમુદાય સહિત અન્ય ચાર જાતિઓને પછાત વર્ગમાં...

રિંગિંગ બેલ નામની કંપનીએ દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન 'ફ્રિડમ-૨૫૧' લોન્ચ કરીને મોબાઇલ ફોનના વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ ફોન લોન્ચ કરનાર કંપની સામે...

રાજકોટથી ૨૨ કિમી દૂર આવેલું રાજસમઢિયાળા ગામ સ્વચ્છતાની મહત્તાને ૩૩ વર્ષ પહેલાં સમજી ગયું હતું. ૧૯૮૩થી આ ગામમાં કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરાયું...

ભારતીય ગૌવંશ પાલનમાં બ્રાઝીલ ભારત કરતાંય આગળ છે. એવી જાણકારી ત્યારે મળી જ્યારે બ્રાઝીલના પશુ વૈજ્ઞાનિક જોય ઓટાપીઓ લેમોસે પોતાના સંશોધનના ભાગરૂપે સૌરાષ્ટ્રની...

ડાયેટિશિયન ડોક્ટર નટુ એક શહેરના સભાગૃહમાં ભાષણ આપી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણને મારી નાખવા માટે પૂરતો છે. માંસ નુકસાનકારક છે તો શાકભાજીમાં જંતુનાશક દવાઓના અવશેષો હોય છે. આપણે જે પાણી પીએ છીએ તેમાં કેટલા બધા બેક્ટેરિયા...

ગુજરાતના પાવરફુલ પટેલ સમાજની અનામતની માંગનું કોકડું વણઉકેલ છે ત્યારે હરિયાણામાં ગુજરાતના પટેલ સમુદાય જેવા જ શક્તિશાળી જાટ સમુદાયે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની માગ સાથે રાજ્યને ભડકે બાળવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે માગણી સ્વીકારવાની...

ન્યૂ ઝિલેન્ડના બ્રેન્ડન મેક્કુલમે ક્રિકેટના મેદાનમાંથી યાદગાર ઇનિંગ સાથે નિવૃત્તિ લીધી છે. વિદાય ટેસ્ટમાં પણ તે એવા જ અંદાજમાં રમ્યો, જેના માટે તે ઓળખાય...

ગ્રીન વેજિટેબલ્સમાં ઘણાબધાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે જે શરીરના ફ્રી કોષોનું ઓક્સિડેશન અટકાવે છે. શરીરને પોષણ પૂરું પાડે છે. અને રોજિંદી...