Search Results

Search Gujarat Samachar

સંયુક્ત રાષ્ટ્રના વિવિધ શાંતિ મિશનો માટે કાર્યરત શાંતિ સૈનિકો સામે ૬૯ દેશોમાં યૌનશોષણની ફરિયાદ તાજેતરમાં નોંધાઈ છે. ખુદ યુએને શાંતિ સૈનિકોની રાષ્ટ્રીયતાના આધારે અહેવાલ રજૂ કર્યો છે. સદભાગ્યે ભારતમાંથી શાંતિ મિશનો માટે યુએનને ફાળવાયેલા એક પણ...

અમેરિકામાં વકરી રહેલા ગન કલ્ચરનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. મિયામીમાં પોતાના ૪ વર્ષના સંતાને અજાણતાં જ ૩૧ વર્ષીય માતા જેમી ગિલ્ટને ગોળી મારી દીધી હતી. ગિલ્ટને પીઠના ભાગે ગોળી વાગી હતી અને તેની સ્થિતિ ગંભીર છે. જેમીને છૂટથી બંદૂકો ખરીદીને...

પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા પુરુષોને ટુંક સમયમાં લેવેટરીની લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. મેકમિલન કેન્સર સપોર્ટ સંસ્થા દ્વારા અપાનારા પ્લાસ્ટિક કાર્ડમાં કાર્ડધારકને પ્રોસ્ટેટ કેન્સર છે અને તેમને લેવેટરીના અર્જન્ટ ઉપયોગની જરૂર હોવાનું જણાવાયું...

કાકરાપાર અણુમથકમાં વીજળી ઉત્પન્ન કરતા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વનમાં ૧૧મી માર્ચે સવારે એકાએક જોખમ ઊભું થયું હતું. ૨૨૦ મેગાવોટ વીજળી જનરેટ કરતા યુનિટ વનની...

અપીલ કોર્ટે ઠેરવ્યું છે કે જાહેર સ્થળો પર ધૂમ્રપાન પરનો પ્રતિબંધ જેલોને લાગુ પડે નહીં. પ્રતિબંધ હેઠળ તમામ સ્થળો આવી જાય છે તેવા હાઈકોર્ટના ચૂકાદાને ત્રણ જજોની બેંચે ફગાવી દીધો હતો. જોકે, અપીલ કોર્ટે ચૂકાદો આપ્યો હોવા છતાં જેલ સત્તાવાળા સ્વાસ્થ્યના...

લંડનઃ કાઉન્સિલ ઓફ યુરોપના રિપોર્ટ મુજબ યુરોપિય સંઘમાં બ્રિટનની જેલોમાં સૌથી વધુ કેદી છે. સપ્ટેમ્બર ૨૦૧૪માં બ્રિટનમાં કુલ ૯૫,૨૪૮ કેદી હતા. ફ્રાંસમાં ૭૭,૭૩૯ જ્યારે જર્મનીમાં ૬૫,૭૧૦ કેદી હતા.

લંડનઃ બ્રિટનમાં દિવસના પાંચ વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવાના બદલે જેલમુક્ત કરી દેવાય છે. આના પરિણામે, આશરે ૬,૦૦૦ વિદેશી ક્રિમિનલ્સ બ્રિટનની શેરીઓમાં છડેચોક...

કડી તાલુકાના બુડાસણ ગામમાં શિવરાત્રીએ ભાંગ પીધા બાદ ૮મી માર્ચે સવારથી જ કેટલાક લોકોને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમે ૨૫૬ જેટલા દર્દીઓને...

એક તરફ, પાટીદારોનું અનામતનું કોકડું હજુયે ઉકેલાયું નથી ત્યારે બીજી તરફ, ઠાકોર-ક્ષત્રિયોએ અલગથી ૨૦ ટકા અનામતની માંગણી કરીને વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે....

વાવ તાલુકામાં આવેલા માકડા ગામના ભરતભાઈ પારેગીએ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે ૧૦૦ દીકરીઓને દત્તક લીધી હતી. દીકરીઓને દત્તક લઈને તેમણે પોતાની પાંચ વર્ષની મૃત દીકરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.