
સુરતના નામાંકિત બિલ્ડર હિતેશ દેસાઇએ જોધપુરથી રૂ. એક કરોડની કિંમતનો મારવાડી નસલનો ઘોડો ખરીદ્યો છે. હિતેશ દેસાઇ કહે છે કે, ૬૮ ઇંચ ઉંચાઇ ધરાવતો ઘેરો બદામી...

સુરતના નામાંકિત બિલ્ડર હિતેશ દેસાઇએ જોધપુરથી રૂ. એક કરોડની કિંમતનો મારવાડી નસલનો ઘોડો ખરીદ્યો છે. હિતેશ દેસાઇ કહે છે કે, ૬૮ ઇંચ ઉંચાઇ ધરાવતો ઘેરો બદામી...
હવે રેલવેની ટિકિટ બુક કરતી વખતે વિદેશી પ્રવાસીઓને જે તે દેશનો કોડ અને પાસપોર્ટ નંબર આપવાનો રહેશે. ભારતીય રેલવે પહેલી એપ્રિલથી ટિકિટ કાઉન્ટર પર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ)માં ફેરફાર કરી નવી એપ્લિકેશન શરૂ કરવા જઈ રહી છે. ખાસ કરીને ભારતમાં...

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે દાયકા બાદ રન-વે રિસરફેસ કરવાની કામગીરી હાથ ધરી છે. એક વર્ષ સુધી સવારે...
મહાત્મા ગાંધીના ગુજરાતમાં સરકારે દારૂબંધી ફરમાવી છે, પણ આ દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે કેમ કે, પોલીસ અને બુટલેગરોના મિલીભગતને કારણે દારૂનો કરોડોનો વેપાર ધમધમી રહ્યો છે. વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં ગૃહ પ્રધાને એવી કબૂલાત કરી...
કેન્દ્ર સરકારની ગાંધી ઓલ્ડ એજ પેન્શન યોજના અને ગુજરાત સરકારની વયવંદના યોજનામાં સિનિયર સિટિઝનને મળતી પેન્શનની રકમ મની ઓર્ડરથી ચૂકવવામાં આવતી હતી. આ પેન્શનના પૈસા હવે સીધા લાભાર્થીના બેન્કના ખાતામાં જમા થશે.

ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઈયોન મોર્ગનના મતે હોમ ગ્રાઉન્ડનો લાભ અને જોરદાર ફોર્મને કારણે ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર છે. મોર્ગને કહ્યું...

લંડનઃ રવિવારે મોટી દુકાનો લાંબો સમય સુધી ખુલ્લી રાખવાની વડા પ્રધાન ડેવિડ કેમરન અને ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નની યોજનાને મોટો ફટકો પડ્યો છે. બ્રિટિશ સાંસદોએ...

અબડાસાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા બુડિયા ગામના લોકોએ પાણીની અછતને પહોંચી વળવા માટે ઉપાય શોધી કાઢ્યો છે. ૪૦૦થી વધારે વસ્તી ધરાવતા આ ગામમાં એક જ કૂવો છે....
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
લંડનઃ વૈભવી એપાર્ટમેન્ટમાં ભાડુઆતોના સ્વાંગમાં રહેતી એક ટોળકીને પડોશીની ટપાલો ચોરીને તેમના બેંક ખાતામાંથી ૨,૯૦,૦૦૦ પાઉન્ડની ઉચાપત કરવા બદલ જેલભેગી કરાઈ હતી. લંડન, નોર્વિક, નોટિંગહામ, શેફિલ્ડ, ટનબ્રિજ, વેલ્સ, ડોનકાસ્ટર અને લિવરપુલમાં કુલ ૨૦૦...