ધર્મજ સોસાયટી ઓફ લંડનના વાર્ષિક મેળાવડામાં ધર્મજની વિરાસતને પુનઃસ્થાપિત કરવાની હાકલ

ધર્મજ સોસાયટી ઓફ લંડન (DHASOL) દ્વારા વેમ્બલીના ઓકિંગ્ટન મેનોર સ્કૂલ ખાતે સભ્યોના વાર્ષિક મેળાવડા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છ ગામ, છ ગામ નાગરિક સમાજ અને હિન્દુ ફોરમ ગ્રેટ બ્રિટનના પ્રતિનિધિઓ, સભ્યો, દીકરીઓ અને મિત્રોની નોંધપાત્ર...

SKLPC UK ની વાર્ષિક 24 ગામ ઉજમણીમાં 9000થી વધુ લોકો ઉમટ્યા

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) સેન્ટર ખાતે 24 ગામનું પ્રતિનિધિત્વ કરતા 9000થી વધુ લોકો ભારે ઉત્સાહ સાથે વાર્ષિક 24 ગામ ઉજમણી માટે રવિવાર, 4 ઓક્ટોબરે એકત્ર થયા હતા. કોમ્યુનિટીની આ ઉજવણી જુલાઈ 2027માં ઈન્ડિયા ગાર્ડન્સ કોમ્યુનિટી...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૮-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...

દેશ વિદેશમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે વ્યાપક પ્રતિષ્ઠા મેળવનાર રાજધાની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ડીરેક્ટર શ્રી મુકેશભાઇ સાંગાણી યુકેની મુલાકાતે પધાર્યા છે અને આગામી તા. ૩૦ જૂન સુધી રોકાશે.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૧-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...

ભારતની બહાર સૌપ્રથમ ગ્લોબલ લોહાણા કન્વેન્શન ભારતસ્થિત સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ (LMP) દ્વારા લોહાણા કોમ્યુનિટી ઓફ યુનાઈટેડ કિંગ્ડમ (LCUK)ની સહભાગિતા અને યજમાનપદે યોજવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ લેસ્ટરમાં નીતિબેન મહેશભાઈ ઘીવાલા સેન્ટરમાં ૨૪થી...

લંડન રથયાત્રાનું આયોજન તા. ૧૪-૬-૧૫ના રોજ બપોરે ૧૨ કલાકે લંડન હાઇડ પાર્ક કોર્નરથી કરવામાં આવ્યું છે. જે રથયાત્રા બપોરે ૨ કલાકે હાઇડ પાર્ક કોર્નરથી નીકળીને લંડનના મુખ્ય માર્ગો પરથી નીકળીને સાંજે ૫ કલાકે ટ્રફાલ્ગર પહોંચશે. વધુ માહિતી માટે જુઅો...

પ.પૂ. યુગદિવાકર અાચાર્યશ્રી ધર્મસુરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના અાચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસુરી મહારાજ સાહેબ અસ્વસ્થ તબિયતના કારણે શુક્રવાર તા. ૫ જુન...

નોર્થ વેસ્ટ લંડનમાં વયોવૃધ્ધ અને એકલવાયું જીવન જીવતા વડિલોના જીવનને નવું જીવન બક્ષવાના હેતુથી શરૂ થયેલ “નવજીવન વડિલ કેન્દ્ર”ને અા વર્ષે એમની સુંદર, પ્રશંસનીય સેવાની કદરરૂપે "ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયર સર્વિસ ૨૦૧૫”ના સર્વોચ્ચ એવોર્ડ માટે પસંદગી...

ભૂજના શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામના ગૃહમાતા શ્રીમતી હેમલત્તાબહેન માલસુર ભોજક (MA, Bed, Economics) ૬ અઠવાડિયા માટે યુ.કે.ની મુલાકાતે આવેલ છે....

અાદ્યશક્તિ માતાજી ટેમ્પલ, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૬-૬-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલીસા થશે. તા. ૭-૬-૧૫ બપોરે ૩થી ભજન સત્સંગ થશે. બન્ને કાર્યક્રમોમાં મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.



to the free, weekly Gujarat Samachar email newsletter