ક્લાસિક ફિલ્મ ‘મંથન’નું 48 વર્ષ બાદ કાન્સમાં સ્ક્રીનિંગ થશે

શ્યામ બેનેગલની વર્ષ 1976ની એવોર્ડ વિજેતા ફિચર ફિલ્મ ‘મંથન’ કે જે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે, તે ફિલ્મને 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સ્ક્રીનિંગ માટે પસંદ કરાઇ છે. 

બિગ બીને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સન્માન

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા છે. મુંબઈના દીનાનાથ મંગેશકર નાટયગૃહમાં 24 એપ્રિલે આયોજિત એવોર્ડ ફંક્શનમાં અમિતાભ પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. અહીં બિગ બીને ભારતીય સિનેમામાં તેમના અસાધારણ...

લંડનમાં તાજેતરમાં યોજાયેલા BAFTA એવોર્ડ સમારોહમાં દીપિકા પદુકોણ ઘણી વખત સાડી વડે પેટ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ પછી અહેવાલો આવ્યા હતા કે, દીપિકા...

કોરોના મહામારી બાદના અરસામાં પાન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો છે. બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રીએ એકબીજા સાથે સ્પર્ધા કરવાના બદલે સહકારથી આગળ વધવા નિર્ણય...

મનોરંજનની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા રેડિયો પ્રેઝન્ટર અને બિનાકા ગીતમાલા ફેમ અમીન સાયાનીએ 91 વર્ષની...

મુંબઈમાં યોજાયેલા દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં શાહરુખ ખાનથી લઈને રણબીર કપૂર અને બોબી દેઓલ સહિતના સ્ટાર્સે બાજી મારી છે. 20મી ફેબ્રુઆરીએ...

ખ્યાતનામ ગઝલગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. કેન્સરની સારવાર માટે તેઓ મુંબઇની હોસ્પિટલમાં એડમિટ હતા. સૌરાષ્ટ્રના વતની પંકજ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોનો તોટો નથી અને મોદી પણ સિતારાઓને મળતા રહેતા હોય છે. ઘણા સિતારાઓએ તેમના પ્રત્‍યેનો અહોભાવ વારંવાર જાહેરમાં વ્‍યક્‍ત કર્યો...

કલર્સ ટીવીનો લોકપ્રિય ફૂડ શો ‘દેસી બીટ’ ફરી એક વખત લોકોના ઘરોમાં છવાઇ ગયો છે. અગાઉની સિઝનની જેમ આ પાંચમી સિઝન પણ કલર્સના દર્શકોને લિજ્જતદાર સ્વાદની દુનિયાનો...

રામપુર કોર્ટે પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદાની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. રામપુરની એમપી/એમએલએ કોર્ટે પોલીસ અધિક્ષકને અભિનેત્રીમાંથી નેતા બનેલી જયાપ્રદાની...

દૂરદર્શન પર વર્ષ 1989-1991 દરમિયાન રિલીઝ થયેલી અત્યંત લોકપ્રિય બનેલી ટીવી સિરીયલ ‘ઉડાન’માં મહિલા પોલીસ અધિકારીનો રોલ ભજવીને તેમજ એક જાહેરાતમાં ‘લલિતાજી’...

‘દંગલ’ની બાળ કલાકાર સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. દવાઓના રિએક્શનની તેણે જીવ ગુમાવ્યો હોવાનું તેના પિતાએ જણાવ્યું હતું. રેસલર ફોગાટ સિસ્ટર્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter