LCUKનો વાર્ષિક રમતોત્સવઃ રમત અને સામુદાયિક ભાવનાનો સંગમ

લોહાણા કોમ્યુનિટી યુનાઈટેડ કિંગ્ડમ (LCUK) દ્વારા ભારે ઉત્સાહપૂર્વક વાર્ષિક રમતોત્સવ 2025 યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હાજરી વર્તાઈ હતી. સંદીપ સવજાણીની નેતાગીરીમાં LCUK કમિટી દ્વારા 6 અને 7 સપ્ટેમ્બરના દિવસોએ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું...

HCI દ્વારા ભારતનો નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાયો

ભારતીય હાઈ કમિશન (HCI), લંડન દ્વારા ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે 29 ઓગસ્ટ 2025ના રોજ રિસેપ્શન યોજાયું હતું. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન પ્રસંગે દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાય છે. આ પ્રસંગે કોમનવેલ્થ ગેઈમ્સ એસોસિયેશન...

ક્રિકેટની એક વેબસાઈટ દ્વારા ૧૯૯૩થી ૨૦૧૮ના વર્ષ દરમિયાનના ખેલાડીઓના પ્રદર્શનને આધારે સર્વશ્રેષ્ઠ વન-ડે પ્લેઈંગ ઈલેવન જાહેર કરાઈ છે. ઈયાન ચેપલ, સંજય માંજરેકર, જ્હોન રાઈટ, ડેવ વ્હોટમોર, માર્ક નિકોલસની પેનલ દ્વારા આ ટીમ પસંદ કરાઈ છે. 

વિકેટકીપર જોશ બટલર (અણનમ ૧૧૦) અને આદિલ રશીદ (૨૦ રન) વચ્ચે નવમી વિકેટ માટે નોંધાયેલી ૮૧ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારીની મદદથી ઇંગ્લેન્ડે સિરીઝની પાંચમી અને અંતિમ વન-ડેમાં પણ ઓસ્ટ્રેલિયાને એક વિકેટે પરાજય આપી પાંચ મેચની સિરીઝ ૫-૦થી જીતી લીધી છે. 

ચેન્નઈનો ૧૨ વર્ષ અને ૧૦ મહિનાનો આર. પ્રાગનાન્ધાએ વિશ્વનાં બીજા નંબરનાં ચેસની રમતનાં ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ મેળવી છે. માત્ર ત્રણ મહિનાના અંતરના લીધે તે વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનવાનો ઈતિહાસ સર્જતા રહી ગયો છે.

વર્લ્ડ ઓફ સ્પોર્ટસમાં વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ કમાણી કરતાં ટોચના ૧૦૦ સુપરસ્ટાર સ્પોર્ટસ પર્સન્સની યાદીમાં ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન અપાયું છે....

મેચ-ફિક્સિંગમાં કથિત સંડોવણી બદલ બે વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ આઈપીએલમાં પરત ફરેલી ચેન્નઈ સુપર કિંગ્સે પુનરાગમન સાથે જ શાનદાર પ્રદર્શન કરતાં ત્રીજી વખત...

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ફરીથી સ્વતંત્ર ચેરમેન બનાવાયા છે. 

આઈપીએલ-૧૧માં રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફમાં પ્રવેશવા માટે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે ફોર્મમાં રહેલા બેટ્સમેન જોશ બટલર અને બેન સ્ટોક્સ ટીમનો સાથ...

બ્રિટિશ-ભારતીય સ્ટીલ ક્ષેત્રના અગ્રણી સંજીવ ગુપ્તાએ ફ્રાન્સની એકમાત્ર એલ્યુમિનિયમ વ્હીલ્સ ઉત્પાદક એ આર ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા માટે ઔપચારિક બિડ કરી છે. ગુપ્તાના...

ભારતીય ટીમના ઝડપી ગોલંદાજ મહમદ શમી રવિવારે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. શમી કારમાં દેહરાદૂનથી દિલ્હી તરફની સફર જઇ રહ્યો હતો ત્યારે તેજ રફ્તારથી જઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter