હવે વન-ડે ટીમનું સુકાન પણ શુભમન ગિલને સોંપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં...

ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 15 વર્ષના કરિયરના અંતની જાહેરાત કરી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે 15 વર્ષના શાનદાર કરિયર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વોક્સને એશિઝ સિરીઝની ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન અપાયું નથી. 

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા ડિસેમ્બરના અંતમાં પંખુડી શર્મા સાથે પ્રણય સૂત્રમાં બંધાવાનો છે. આ શાનદાર લગ્ન સમારંભ...

ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ મેચમાં કોઈ ટીમ ફક્ત બે રનમાં આઉટ થઈ ગઈ હોય તેવી ઘટના ક્યારેય બની નથી, પરંતુ ૨૪ નવેમ્બરે નાગાલેન્ડ અને કેરળની અંડર-૧૯ મહિલા ક્રિકેટ...

કેપ્ટન વિરાટ કોહલીની (૨૧૩) પાંચમી બેવડી સદી અને રોહિત શર્માએ (અણનમ ૧૦૨) ચાર વર્ષ બાદ નોંધાવેલી સદીની મદદથી ભારતે શ્રીલંકા સામે સ્થિતિ અત્યંત મજબૂત કરી...

રાજકોટના જયેશભાઈ અને હિનાબહેન ઠક્કરનું એકમાત્ર સંતાન જીગર જન્મ સાથે સેરેબ્રલ પાલ્સી નામની શારીરિક-માનસિક દિવ્યાંગતાની ઉણપ લઈને આવ્યો હતો. પરંતુ તેણે લોખંડી...

ભારતીય ટીમે નાગપુર ટેસ્ટમાં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને ૨૩૯ રનથી કારમો પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં...

સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટે ઓસ્ટ્રેલિયાને એશિઝ ક્રિકેટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે ધમાકેદાર વિજય અપાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ...

શ્રીલંકા સામેની વન-ડે સિરિઝમાં કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ સંભાળશે. આ સાથે જ રોહિત ભારતીય...

ડર્બીશાયરના ૨૪ વર્ષીય ક્રિકેટર અને મૂળ ગુજરાતી શિવ ઠાકોરને સધર્ન ડર્બીશાયર મેજિસ્ટ્રેટ કોર્ટે હાઉસિંગ એસ્ટેટ નજીક બે મહિલા સામે ‘એક્સપોઝ’ થવાનો દોષી ગણાયો...

ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટીવન ફિન ઇજાને કારણે એશિઝ સિરીઝમાંથી નીકળી ગયા બાદ હવે ઝડપી બોલર જેક બોલને પણ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન...

રાજસ્થાનના ૧૫ વર્ષના તરવરિયા તોખાર જેવા બોલર આકાશ ચૌધરીએ એક ટ્વેન્ટી૨૦ મેચમાં એક એવો અનોખો રેકોર્ડ બનાવ્યો છે કે મેચ જોનાર પણ દંગ થઇ ગયા છે.



to the free, weekly Gujarat Samachar email newsletter