વૃક્ષ તળે કદી કરતો હું વિચાર, આવી કેમ હશે દુનિયા?, સમજદાર હોય છે ’પરિપકવ’ ને મૂરખ રાચે છે ‘આત્મવિશ્વાસ’માં

'વૃક્ષ તળે કદી કરતો હું વિચાર,આવી કેમ હશે દુનિયા?'આવી કડીથી શરૂઆત કરીને મેં પાંચ-છઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે એક જોડકણાં જેવી કવિતા લખેલી અને છએક મહિના પછી ફુલછાબની 'બાળમેળો' નામની પૂર્તિમાં પોસ્ટકાર્ડ લખીને મોકલી આપેલી. આશ્ચર્યની વાત એ છે કે બીજા-ત્રીજા...

ગુજરાત એટલે દેવસ્થાનો અને ધર્મની ભૂમિ

ગુજરાતી લોકો યુકેમાં આવીને વસ્યા તેમ છતાંય તેમનો સંબંધ ગુજરાત સાથે જળવાઈ રહ્યો છે. તેઓ અવારનવાર ગુજરાતના ચક્કર લગાવતા હોય છે. કેટલાક લોકોના તો પરિવાર હજુ પણ ત્યાં વસે છે અને બીજા કેટલાકે ત્યાં ઘર-જમીન લઇ રાખ્યા છે. ગુજરાતની એક ખાસિયત આજે નોંધવી...

'વૃક્ષ તળે કદી કરતો હું વિચાર,આવી કેમ હશે દુનિયા?'આવી કડીથી શરૂઆત કરીને મેં પાંચ-છઠ્ઠા ધોરણમાં ભણતો ત્યારે એક જોડકણાં જેવી કવિતા લખેલી અને છએક મહિના પછી...

કરો ખમૈયા કરો... મહાકાળના કાળ તમે, વિકરાળ રૂપ કાં ધરો?... કરો ખમૈયા કરો. કવિ કૃષ્ણ દવેની આ ગીત રચના હમણાં આપણા સુધી પહોંચી. આવી જ પ્રાર્થનામય રચનાઓ કવિ તુષાર શુક્લ અને અન્યોએ પણ લખી છે. એમાં સમાયેલી પ્રાર્થનાના ભાવમાં હૃદયનો ભાવ ભેળવીને અસ્તિત્વને...

નવું પ્રયાણ કરવામાં આપણે કેટલો સંકોચ કરીએ છીએ. પહેલું પગલું ભરવું હંમેશા મુશ્કેલ હોય છે અને તેમાં મુશ્કેલી ડગલું ભરવાની નહિ પરંતુ તેનો નિર્ણય લેવાની હોય છે. ક્ષમતા હોવા છતાં નિશ્ચય કરવામાં જે અવઢવ થાય છે તેણે કારણે ઘણી વાર બસ છૂટી જાય છે. બસ...

‘અમારે ત્યાં સમાજના કોઈપણ જરૂરીયાતમંદને, પછી એ કોરોના પેશન્ટ હોય કે એના પરિવારજન, વિના મૂલ્યે ટીફીન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે...’ ‘અમારી સોસાયટીના યુવાનો કોરોના પેશન્ટ હોય એ ઘરોની તમામ કાળજી લઈએ છીએ.’ આવા આવા વાક્યો આજકાલ આપણને વાંચવા કે સાંભળવા...

‘ફરી એક વાર ભાવનગર રોટરી ક્લબમાં તમને પ્રવચન આપવાનું ફાવશે?’ રોટરી ક્લબની પ્રોગ્રામ કમિટીના રીનાબહેને ફોનમાં પૂછ્યું. હા પાડી. ક્લબની અઠવાડિક મિટીંગમાં વર્ચ્યુઅલ પ્રવચન ગોઠવાયું. ‘વિષય તમે સૂચવો...’ મેં કહ્યું. પછીથી ત્રણ-ચાર વિષય પર ચર્ચા કરીને...

ગુજરાતી લોકો યુકેમાં આવીને વસ્યા તેમ છતાંય તેમનો સંબંધ ગુજરાત સાથે જળવાઈ રહ્યો છે. તેઓ અવારનવાર ગુજરાતના ચક્કર લગાવતા હોય છે. કેટલાક લોકોના તો પરિવાર હજુ...to the free, weekly Gujarat Samachar email newsletter