ઓમાનમાં ગુજરાત (ભાગ-૧)

ગુજરાતના સુરત શહેર જેટલી વસ્તી અને સમગ્ર ગુજરાત કરતાં દોઢો વિસ્તાર ધરાવતો ઓમાન દેશ સેંકડો વર્ષથી ગુજરાત સાથે વેપારી સંબંધો ધરાવે છે. સાઉદી અરબસ્તાન પછી આરબ ભૂમિના વિસ્તારમાં બીજા નંબરે આવતા ઓમાનના પાટનગર મસ્કત અને કચ્છના માંડવી વચ્ચે દરિયાઈ...

માનવમેધામાં ગુજરાતી ટોચઃ અમિત શેઠ

માનવસર્જિત કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઇ). આજકાલ દુનિયામાં એઆઇની બોલબાલા છે. રોબોટ માનવનું કામ કરે પણ એ કામ થાય એમાં મુકેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે. અંતરિક્ષમાં માનવી પહોંચ્યો, હજીય વધુ પહોંચશે એ બધામાં માનવીએ સર્જેલી,...

ઓળખીતાનો આધાર ઘણા બને પણ અજાણ્યામાં વિશ્વાસ મૂકીને મદદ કરેવી વિરલ વ્યક્તિઓમાંની એક તે ડાહ્યામામા. વિના સગાઈએ એ સૌના મામા બનીને અજાણ્યાનો આશરો બનતા. હેતના...

ભુલાભાઈ દેસાઈ અંગ્રેજો સામે એમના જ કાયદા વાપરીને લડ્યા અને જીત્યા. અંગ્રેજો કાયદાના નિષ્ણાત. લોકશાહી અને રાજ્ય બંધારણના નિષ્ણાત. આવા અંગ્રેજો પાસેથી દેશને...

જેના પ્રેમની કોઈ સીમા નથી, જેને કોઈ ઉપમા આપી ન શકાય અને જે પોતાના ખોળીયામાંથી પોતાના બાળકનું સર્જન તેમજ પોષણ કરે છે તે છે જનેતા. મા ઘરનો પ્રાણ છે તો પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર પણ આપણી મા છે. આપણી સફળતાનો આધાર પણ મા જ છે ને! તો ચાલો આજે...

ખંભાતના ભગવતી રાવ બંદૂકો અને તમંચા રીપેર કરવાની દુકાન ચલાવે. આને કારણે શાખ જબરી, પણ ધનની બચત નહીં. એક વર્ષની વય થતાં પહેલાં મા મરણ પામ્યાં હતાં. ત્યારે...

વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝીટ અને અન્ય મામલે પોતાના પક્ષમાંથી જ વાંધા - વિરોધનો સામનો કરી રહ્યા છે ત્યારે લેબર પક્ષના વડા જેરેમી કોર્બીનની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.

અમેરિકાની સમૃદ્ધિને કારણે ત્રીજા વિશ્વના અને એક વખતના સામ્યવાદી જગતના દેશોના લોકો અમેરિકામાં વસવા સદા તત્પર રહે છે. જ્યારે આવું ન હતું ત્યારે અમેરિકામાં...

પેઢી દર પેઢી લક્ષ્મી અને સંસ્કારનું સાતત્ય જળવાય એવું બહુ થોડા પરિવારમાં અને ભાગ્યે જ બનતી ઘટના છે. યુગાન્ડાના કંપાલામાં વસતા વિનોદભાઈ વડેરાના પરિવારમાં આવું થયું છે.to the free, weekly Gujarat Samachar email newsletter