સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

નીતા રામૈયા એટલે કવયિત્રી અને અનુવાદક. કેનેડિયન સાહિત્યનાં અભ્યાસી.  બાળગીતો પણ લખે છે. મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનાં અંગ્રેજીના નિવૃત્ત પ્રાધ્યાપિકા....

હું હાલમાં જ પોર્ટુગલમાં મારી રજાઓ વીતાવી પાછો આવ્યો છું અને જોયું કે જે વિશ્વને હું જાણતો હતો તેમાં નાટ્યાત્મક બદલાવ આવી ગયો છે. મારું ધ્યાન ખેંચે તેવું...

ધંધુકા તાલુકાના આકરુ ગામે ગુજરાતનું પહેલું ગ્રામીણ લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ સ્થપાયું છે, જેના સ્થાપક છે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ. લોકકળાથી લઇને લોકકલાકારોના...

ઝવેરચંદ મેઘાણીને કોઈએ પૂછેલું, ‘આ તમે મરી ગયેલાઓનો ભૂતકાળ શા માટે વાગોળો છો? વર્તમાનની વાતો કરોને?’ ત્યારે તેમણે જવાબ આપ્યો હતો: ‘એ બધાં મારા પૂરતાં તો...

નવીન ઋત દા કોઈ સંદેશ દેતાઈસ કની દી લાજ તૂ પલના વેઆ પંજાબી પંક્તિઓનો અર્થ છે : એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું વૃક્ષ ખીલે...

શ્યામલ મુન્શીના એક ગીતનો ઉઘાડ છે - સુખનું સરનામું આપો. સંતો-મહંતોના ચરણોમાં જઈને એમના ભક્તો મેળવે છે ખુશ થવાનું માર્ગદર્શન. મસ્સમોટી રકમની ફી ચૂકવીને બૌદ્ધિકો...

ભારતમાં હવાઈપ્રવાસ નિરાશાજનક કે શિરદર્દ જેવો હોઈ શકે છે. મુખ્ય એરપોર્ટ્સ પરની ફ્લાઈટ્સ મોટા ભાગે મોડી થાય છે, એકથી બીજાં શહેરોમાં સિક્યોરિટી પ્રોટોકલ્સ...

1975ની 26 જૂનથી ભારતમાં આંતરિક કટોકટી રાષ્ટ્રપતિ ફખરૂદીન અલી અહમદના અધ્યાદેશથી ઘોષિત કરાઇ અને 21 માર્ચ 1977ના દિવસે તેને તત્કાલીન રાષ્ટ્રપતિ બી. ડી. જત્તીના...

તમને સાડી પહેરતાં કેટલી વાર લાગે... કોઈ પણ સ્ત્રીને પૂછશો તો જવાબ મળશે : પાંચ સાત મિનિટથી લઈને દસેક મિનિટ તો લાગે. પરંતુ ડોલી જૈન માત્ર ૧૮.૫ સેકન્ડમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter