એજ્યુટેક કંપની બાયજૂસ દેવાળું ફૂંકવાના આરે

એક સમયે ભારતની ટોચની એજ્યુટેક કંપની બાયજૂસની મુશ્કેલી વધી રહી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ કરેલી અરજીના પગલે એનસીએલટીની બેંગલૂરુ બેન્ચે બાયજૂસ સામે ઇન્સોલ્વન્સી પ્રોસેસ શરૂ કરવા મંજૂરી આપી દીધી છે.

રિલાયન્સ જિયોનો મેગા આઇપીઓ આવશે ત્યારે તેનું વેલ્યુએશન રૂ. 9.3 લાખ કરોડ થશેઃ જેફરીઝ

ભારતના ટોચના કોર્પોરેટ ગ્રૂપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ 2025માં મેગા આઈપીઓ લાવે તેવી શક્યતા જોવાઈ રહી રહી છે તે વેળા આ કંપનીનું વેલ્યૂએશન ₹9.3 લાખ કરોડથી વધુ થશે તેવો અંદાજ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની ઊજવણી ગયા બુધવારે...

કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)થી ચાલતી વિશ્વની પ્રથમ મોટરસાયકલ દેશની અગ્રણી ઓટોમોબાઈલ્સ કંપની બજાજ ઓટોએ પાંચ જુલાઇએ લોન્ચ કરી છે. શરૂઆતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની...

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના સૌથી મોટા શહેર શ્રીનગરને વર્લ્ડ હેન્ડીક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા ‘વર્લ્ડ ક્રાફ્ટ સિટી’ જાહેર કરાયું છે. જમ્મુ અને...

કેનેડાની બીજી સૌથી મોટી એરલાઈન કંપની વેસ્ટજેટે 150 ફ્લાઈટ્સ રદ્દ કરવાની જાહેરાત કરી હતી. વેસ્ટજેટની જાહેરાત બાદ 20,000 મુસાફરોને અસર પહોંચી છે. 

આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટના વિષય પર યુકેમાં વિવિધ સ્થળોએ યોજાયેલા પ્રેઝન્ટેશનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો...

ભારત નેસ્લેના ટુ-મિનિટ નુડલ્સ મેગી માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. મેગીના લોકપ્રિય ઇન્સ્ટટન્ટ નૂડલ્સે 2023-24ના નાણાકીય વર્ષમાં 6 બિલિયન પેકેટનું...

દેશની બેન્કોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ્સ એટલે કે દાવા ન કરાયેલી થાપણોમાં 26 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય...

એશિયાની સૌથી મોટી ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજનામાં અદાણી ગ્રૂપને ભૂમિનું હસ્તાંતરણ સામેલ રહેશે નહીં. સુત્રોએ આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે...

સાઉદી અરબ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા તરફથી ખસીને ચીન તરફ ઢળી રહ્યું છે. આવા સમયે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને અમેરિકા...

ભારતની સૌથી મોટી ઈન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસીસ એક્સપોર્ટર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ને અમેરિકાની કોર્ટે 194 મિલિયન ડોલર (આશરે રૂ. 1,621 કરોડ)નો...



to the free, weekly Gujarat Samachar email newsletter