સાવિત્રી જિંદાલઃ 39.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશનાં સૌથી ધનાઢ્ય મહિલા

‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ...

એલન મસ્કે ઇતિહાસ રચ્યોઃ 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ

અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ...

અમેરિકાના ઓમાહા ખાતે શનિવારે યોજાયેલી બર્કશાયર હાથવેની વાર્ષિક સાધારણ બેઠક (એજીએમ)માં વોરેન બફેટ 60મી વાર હાજર રહ્યા હતા. 94 વર્ષીય આ મહાન રોકાણકારે હવે...

પહલગામ આતંકી હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાન ફરતે રાજકીય અને કૂટનીતિક ગાળિયો કસવામાં આવ્યો છે. હવે તેનાં પર આર્થિક પ્રહાર કરવા સોમવારે ઈટાલીનાં મિલાનમાં...

મુંબઇ સ્થિત એનએસઇ (નેશનલ સ્ટોક એક્સચેન્જ) ઉપર ઝાયડસ લાઇફ સાયન્સિસ લિ. (અગાઉ કેડિલા હેલ્થકેર લિ. તરીકે જાણીતી)ના લિસ્ટિંગના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે બીકેસી...

ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપારવણજ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. ભારતે પાકિસ્તાન સાથે...

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી...

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે....

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા...



to the free, weekly Gujarat Samachar email newsletter