એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

એફએમસીજી સેક્ટરની હિંદુસ્તાન યુનિલિવર કંપની (એચયુએલ)ના એક એક્ઝિક્યુટિવની વાર્ષિક કમાણી એક કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગઇ છે, પરંતુ કંપનીના સંચાલકોને આ વાતની...

માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના નફામાં ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૦ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આશરે ૩.૨ બિલિયન ડોલરની આ તોતિંગ ખોટ કંપનીની અત્યાર...

ભારતની આઇટી જાયન્ટ ઈન્ફોસિસે ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો પ્રારંભ ‘સરપ્રાઈઝ’ સાથે કર્યો છે. કંપનીએ મંગળવારે જાહેર કરેલા પરિણામોમાં, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં...

ભારતની ૧૦૦ જેટલી મોટા ગજાની કંપનીઓએ અમેરિકામાં ૧૫ બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. એટલું જ નહીં, અમેરિકામાં ૯૧ હજાર જોબની તકો પણ ઊભી કરી છે.

એશિયાના ટોપ-૧૦ કરોડપતિઓમાં ભારતીય જ્હોન પૌલ જોય અલુક્કાસને સ્થાન મળ્યું છે. તેમની કુલ સંપત્તિ ૮૨ કરોડ ડોલર છે. ૨૯ વર્ષના જ્હોન પૌલ પોતે જોયાલુક્કાસ ગ્રૂપના...

ભારતની પ્રથમ ‘પિપલ્સ કાર’ તરીકે રજૂ કરાયેલી નેનોના વેચાણ અને માર્કેટિંગમાં ટાટા ગ્રૂપે ઘણી ભૂલો કરી હોવાનું સ્વીકારતા જૂથના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ જણાવ્યું...

ખાનગી ક્ષેત્રના સૌથી મોટા વોરશિપ (યુદ્ધજહાજ) પ્રોજેક્ટ માટે રશિયાની સરકારે અનિલ અંબાણીના એડીએજી ગ્રૂપના પીપાવાવ શિપયાર્ડ પર પસંદગી ઉતારી છે. કંપનીને 'મેક...

લંડન સ્થિત બ્લેકસ્ટોન પેઢીના અગ્રણી સલાહકાર, ફાઇનાન્સર અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કીંગ ક્ષેત્રનો ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા શ્રી જીતેશભાઇ ગઢીયા દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા બજેટ વિષે ખૂબજ અભ્યાસપૂર્ણ અહેવાલ આ સપ્તાહના 'એશિયન વોઇસ'માં પાન નં. ૧૭ ઉપર...

ભારત અને ચીન એવા દેશો છે જ્યાંથી સૌથી વધુ બિલિયોનેર્સ વિદેશમાં સ્થાયી થઈ જાય છે. છેલ્લાં ૧૪ વર્ષમાં ભારતના ૬૧ હજારથી વધુ સુપર રિચ (હાઈ નેટવર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ)...

ભારતની ટોચની સોફ્ટવેર કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)નો જૂન ૨૦૧૫ના અંતે પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાની...



to the free, weekly Gujarat Samachar email newsletter