જેકબ ઝૂમાની ધરપકડ બાદ દક્ષિણ આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનોમાં:૭૨ના મોત

કોર્ટની અવમાનનાને પગલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાને જેલવાસ થયા પછી દેશભરમાં  તોફાનો ફાટી નીકળ્યા હતા. લોકોએ  જોહાનિસબર્ગ, ડર્બન તથા ગાઉતેન્ગ સહિતના શહેરોમાં શોપીંગ સેન્ટરોમાં લૂંટ ચલાવીને આગ ચાંપી હતી. પોલીસ અને લશ્કર સાથેની અથડામણોમાં...

ઝિમ્બાબ્વેની સૌથી મોટી બેંકનોટનું મૂલ્ય - માત્ર ૦.૬૦ ડોલર

ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેંક – રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેએ દેશની સૌથી ઉંચા દરની નવી ૫૦ ડોલરની નોટને અમલી બનાવવાની જાહેરાત કરી હતી. અમેરિકન ચલણમાં આ નોટનું મૂલ્ય માત્ર ૦.૬૦ ડોલર થાય છે.

કોરોના વાઈરસની વધી રહેલી ત્રીજી લહેરનો સામનો કરવા માટે આફ્રિકાને તાત્કાલિક સેંકડો મિલિયન વેક્સિનની જરૂર હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ જણાવ્યું છે. તે સમયે યુગાન્ડા સરકારના પ્રધાન ક્રિસ બેરિઓમુન્સીએ તેમનો દેશ વધુ કોવિડ – ૧૯ વેક્સિનનો...

ઝિમ્બાબ્વેમાં નાગરિકત્વ વિનાના ૩૦૦,૦૦૦ લોકોની હાલત કરુણ છે. તેઓ યોગ્ય ડોક્યુમેન્ટ્સ વિના વોટ પણ આપી શકતા નથી અને જોબ પણ મેળવી શકતા નથી.

DRCના ભૂતપૂર્વ વડા પ્રધાન ઓગસ્ટીન મટાટા પોન્યોને નાણાંકીય ઉચાપત બદલ  કામચલાઉ ધોરણે નજર કેદ રખાયા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પર ઝૈરીયાનાઈઝેશનના પીડિતોને વળતર આપવા માટેના નાણાંની ઉચાપત કરવાનો આક્ષેપ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં મીડલ ઈસ્ટમાં ૯૩ કેન્યનનું મૃત્યુ થયું હોવાનું લેબર કેબિનેટ સેક્રેટરી સાયમન ચેલુગુઈએ સાંસદોને જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મોટાભાગે સાઉદી અરેબિયા, કતાર અને યુ.એ.ઇમાં થયેલા કેન્યનોના મૃત્યુ અંગેની પૂરી વિગતો મિનિસ્ટ્રી...

કોર્ટની અવમાનનાને પગલે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાને જેલવાસ થયા પછી દેશભરમાં  તોફાનો ફાટી નીકળ્યા હતા. લોકોએ  જોહાનિસબર્ગ, ડર્બન તથા ગાઉતેન્ગ...to the free, weekly Gujarat Samachar email newsletter