નકુરુના કૃષ્ણ મંદિરમાં ગણેશોત્સવ

નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન માટે એકત્ર થયા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદી પીરસાયા સાથે કાર્યક્રમનું સમાપન...

કેન્યાના ડેલિગેશને ભારતની મુલાકાત લીધી

કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક...

કિબેરા હાઈ કોર્ટે કેન્યાની રિફ્ટ વેલીની શાળાની ડોરમેટરીમાં મે મહિનાની 28મીએ લાગેલી આગમાં 16 સહાધ્યાયીની હત્યા કરવાનો આરોપ શાળાની 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ લગાવ્યો છે. આગના કારણે કેન્યાની બોર્ડિંગ સ્કૂલ્સમાં સુરક્ષા અને વિદ્યાર્થીમાં રોષ અને અસંતોષના...

કેન્યાની પાંચ મહિલાને ઈન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર 2026 અન્વયે યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના પ્રતિષ્ઠિત 100 વિમેન હીરોઈન્સ...

દક્ષિણ આફ્રિકામાં 30 જૂનની ઈમિગ્રન્ટવિરોધી કૂચ અને દેખાવોમાં વિદેશી માલિકીના બિઝનેસીસને લૂંટફાટના કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. મારિએનરિજમાં ઓછામાં ઓછી આઠ અને ક્લેમોન્ટમાં છ દુકાનને નિશાન બનાવાઈ હતી. હેમર્સડેલ અને ઉમલાઝીમાં પણ બિઝનેસીસને...

 યુગાન્ડાના લશ્કરી વડા અને પ્રેસિડેન્ટ મુસેવેનીના પુત્ર મુહૂઝી કાઈનેરુગાબાએ દેશમાં બે મોટા મીડિયા આઉટલેટ્સ બંધ કરવાનો આદેશ આપતા જણાવ્યું હતું કે તેઓ દેશમાં મુક્ત અખબારોમાં માનતા નથી. નેશન મીડિયા ગ્રૂપ (NMG)ની માલિકી હેઠળ દેશનું સૌથી મોટું સ્વતંત્ર...

કેન્યા જેનું સભ્ય છે તેવી ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) માટે યુએસ, યુરોપ અને ચીનમાંથી જૂના આયાતી વસ્ત્રોનો વેપાર મોટી સમસ્યા બની રહ્યો છે. ઈસ્ટ આફ્રિકા...

સોશિયલ મીડિયા પર સોમાલી સરકારની ટીકા કરવા બદલ બાનાડીર રીજિયોનલ કોર્ટે 27 વર્ષીય સાદીઆ મોઆલીન અલીને 25 જૂને ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ સજા સામે...

નાઈજિરિયાના પૂર્વ ઓઈલ મિનિસ્ટર ડિએઝાની એલિસન-માડુએકેને લંડનની સધર્ક ક્રાઉન કોર્ટે લાંચ સ્વીકારવા અને યુકેમાં વૈભવી શૈલીમાં ગંજાવર ખર્ચા કરવાના આરોપોમાંથી...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને આફ્રિકાના અન્ય વિસ્તારોમાં સંખ્યાબંધ માતાઓ પુરુષ વારસદારને જન્મ આપવાના સાંસ્કૃતિક દબાણ હેઠળ એક પછી એક બાળકને જન્મ...

કેન્યાના ભારતીય હાઈ કમિશન દ્વારા નાઈરોબીના ઓશવાલ સેન્ટર ગ્રાઉન્ડ્સ ખાતે 21 જૂન 2026ના રોજ 12મો ઈન્ટરનેશનલ ડે ઓફ યોગા (IDY) ઉજવાયો હતો જેમાં 2500થી વધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter