ભારતીય ડાયસ્પોરાનો વારસોઃ મોમ્બાસા-નાઈરોબી રેલવે લાઈનના નિર્માણની પાયારૂપ ભૂમિકા

સંસ્થાનવાદના વર્ષાનુક્રમ ઈતિહાસમાં મોમ્બાસા-નાઈરોબી રેલવે પ્રોજેક્ટ માનવીય પ્રયાસો, ઈજનેરી કૌશલ્ય અને સંસ્કૃતિઓનાં ક્રોસરોડ્સની અભૂતપૂર્વ ઘોષણાનું સ્મારક બનીને રહ્યો છે. આમ છતાં, સંસ્થાનવાદી સાહસો કે ઉદ્યમોની જે કથાઓ ચાલતી રહી છે તેમાં આ મહત્ત્વાકાંક્ષી...

કેન્યામાં હેલિકોપ્ટર ક્રેશઃ લશ્કરી વડાનુ મોત

 કેન્યાનું મિલિટરી હેલિકોપ્ટર ગત ગુરુવાર ટેક-ઓફ કરવાની ગણતરીની મિનિટોમાં તૂટી પડ્યું હતું જેમાં દેશના લશ્કરી વડા જનરલ ફ્રાન્સિસ ઓગોલા સહિત 10 જવાનો માર્યા ગયા હતા. બે સૈનિકનો બચાવ થયો હતો. જનરલ ઓગોલા નોર્થવેસ્ટ કેન્યામાં અશાંતિનો સામનો કરવા...

બીબીસી ઈન્વેસ્ટિગેશનમાં યુગાન્ડામાં નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. નકલી ઓળખો સાથે આ નેટવર્ક થકી સરકારતરફી સંદેશાઓ પ્રસારિત...

પુરુષોના મેરેથોન વિશ્વવિક્રમ વિજેતા 24 વર્ષીય કેન્યન દોડવીર કેલ્વિન કિપ્ટુમ અને તેના 36 વર્ષીય કોચ રવાન્ડાના ગેરવેઈઝ હાકિઝિમાનાનું પશ્ચિમ કેન્યામાં રવિવાર 11 ફેબ્રુઆરીએ...

આ વર્ષની શરૂઆતથી કેન્યામાં સ્ત્રીહત્યા (ફેમિસાઈડ)ના ઓછામાં ઓછાં ડઝન કેસ બહાર આવવા સાથે શનિવાર 27 જાન્યુઆરીએ નાઈરોબી, કિસુમુ અને મોમ્બાસા સહિત દેશભરમાં...

કેન્યામાં મધમાખી ઉછેરનારાઓ મધ તૈયાર કરવાની પરંપરાગત કામગીરી છોડી એપિટોક્સિન તરીકે જાણીતું મધમાખીનું ઝેર મેળવવા માટે મધપૂડા ઉછેરી રહ્યા છે. વૈકલ્પિક મેડિસીનની...

રંગભેદવિરોધી નેતા અને સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રેસિડેન્ટ નેલ્સન મન્ડેલાની અંગત ચીજવસ્તુઓની હરાજી હાલ કોર્ટના હુકમથી અટકાવી દેવાઈ છે. મન્ડેલાના સન...

કેન્યાની રાજધાનીના એમ્બાકાસી વિસ્તારની ઈન્ડસ્ટ્રીઅલ બિલ્ડિંગમાં ગેસ વિસ્ફોટો થતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા અને સંખ્યાબંધને ઈજા પહોંચી હતી. કેન્યાના રેડ ક્રોસે જણાવ્યું હતું કે 271 ઈજાગ્રસ્ત લોકોને બચાવી લેવાયા હતા અને જુદી જુદી હોસ્પિટલમાં...

નારાયણ સેવા સંસ્થાને (NSS) નોંધપાત્ર માનવતાવાદી પ્રયાસમાં કેન્યાના વિવિધ શહેરોમાં  20થી 30 જાન્યુઆરી 2024ના ગાળામાં ફ્રી કેમ્પ્સનું આયોજન કર્યું હતું અને 602થી...

હિન્દ મહાસાગર નજીકના શાકાહોલા જંગલમાંથી ભૂખના કારણે મોતને ભેટેલા સેંકડો લોકોની કબર મળી આવ્યાના પગલે કેન્યાની મોમ્બાસા કોર્ટે બની બેઠેલા પાદરી પોલ મેકેન્ઝી અને તેની પત્ની સહિત 94 સાથીઓ વિરુદ્ધ 238 લોકોના માનવવધનો આરોપ લગાવાયો છે. ગત સપ્તાહે જ...

યુગાન્ડાના વિપક્ષી નેતા અને બોબી વાઈનના નામથી લોકપ્રિય રોબર્ટ ક્યાગુલાન્યીને ચમકાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘બોબી વાઈનઃ ધ પીપલ્સ પ્રેસિડેન્ટ’ને 2024ના ઓસ્કાર...

ઐતિહાસિક લોન ડીલના ભાગરૂપે બ્રિટન 150 વર્ષ અગાઉ સંસ્થાનવાદી શાસનમાં ઘાનામાંથી ચોરાયેલા/ લૂંટાયેલા સુવર્ણ મુગટ સહિતના રાજચિહ્નો પરત કરશે. લંડનના વિક્ટોરિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter