
જાન્યુઆરીમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણી બાદ બે મહિના સુધી અજ્ઞાતવાસમાં રહેલા યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઇન હાલપુરતા દેશ છોડીને ચાલ્યા ગયા છે. વાઇને...
સાઉથ આફ્રિકાની કોર્ટે ઝિમ્બાબ્વેના પૂર્વ પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાવેના 28 વર્ષીય પુત્ર બેલારમાઈન ચાટુંગા મુગાબેને ઈમિગ્રેશન અને ફાયરઆર્મ્સ સંબંધિત ગુનાઓ સબબે દેશનિકાલ કરવા સાથે ભારે દંડનો હુકમ કર્યો છે. જોહાનિસબર્ગના ધનવાન ઉપનગરમાં મુગાબે પરિવારના...
મોટા પાયા પરના ગેરકાયદે ઈમિગ્રેશનની સામે વિરોધ કરવા સેંકડો સાઉથ આફ્રિકનોએ 29 એપ્રિલે રાજધાની પ્રીટોરીઆ અને જોહાનિસબર્ગના માર્ગો પર કૂચ કરી હતી. સ્થાનિકો અને માઈગ્રન્ટ્સે લૂંટફાટ અથવા તકવાદી અપરાધો થવાના ભયે દુકાનો બંધ કરી દીધી હતી. ગેરકાયદે...

જાન્યુઆરીમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણી બાદ બે મહિના સુધી અજ્ઞાતવાસમાં રહેલા યુગાન્ડાના વિપક્ષી નેતા બોબી વાઇન હાલપુરતા દેશ છોડીને ચાલ્યા ગયા છે. વાઇને...

ઘાનાએ ટ્રાન્સએટલાન્ટિક ગુલામીને માનવ ઇતિહાસનો સૌથી ક્રુર અપરાધ ગણાવી વળતરની માગ કરી છે. આ માટે તે સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ લાવવા માગે છે અને યુરોપના...

યુગાન્ડા આઇસીસી અંડર 19 વિમેન્સ ટી20 વર્લ્ડ કપ આફ્રિકા ડિવિઝનનું યજમાન બનશે. આ ટુર્નામેન્ટ 8થી 14 માર્ચ વચ્ચે એન્ટેબી ક્રિકેટ ઓવલ ખાતે યોજાશે.

હજુ ગયા ઓક્ટોબરમાં સત્તા હાંસલ કરનારા મડાગાસ્કારના પ્રમુખ માઇકલ એન્ડ્રીઅનિરિનાએ વડાપ્રધાન સહિત સમગ્ર કેબિનેટની હકાલપટ્ટી કરી હતી.

ઇથિયોપિયામાં સ્માર્ટ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યાં છે જેમાં કોઇ પોલીસ અધિકારી ફરજ પર નહીં હોય. રાજધાની અડિસ અબાબાના બોલે જિલ્લામાં એક પાયલટ પ્રોજેક્ટ...

કેન્યામાં નૈરોબી સ્થિત નવી રચાયેલી સાઉથ ઇન્ડિયન કલ્ચરલ સોસાયટીની કમિટી દ્વારા 28 ફેબ્રુઆરી 2026ના રોજ બ્રહ્મ સભા ઓડિટોરિયમ ખાતે સફળતાપુર્વક પ્રથમ કલ્ચરલ...

કેન્યાની રાજધાનીમાં પડેલા જબરદસ્ત વરસાદના કારણે 42ના મોત થયા હતા. રસ્તા પર વાહનો ફસાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને ફ્લાઈટો રદ કરવી પડી હતી....

કેન્યાના નૈવાસા હિન્દુ મંદિર ખાતે 2 માર્ચ 2026ના રોજ તેજસ મહારાજની આગેવાનીમાં શ્રદ્ધાળુઓ દ્વારા હોલિકા દહન કરાયું હતું.
યુગાન્ડામાં જાહેરમાં ચુંબન કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે. યુગાન્ડામાં આકરા સેમ સેક્સ કાયદા અમલમાં છે અને તે અંતર્ગત બંને મહિલાને આજીવન કેદની સજા થઇ શકે છે.