નકુરુના કૃષ્ણ મંદિરમાં ગણેશોત્સવ

નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન માટે એકત્ર થયા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદી પીરસાયા સાથે કાર્યક્રમનું સમાપન...

કેન્યાના ડેલિગેશને ભારતની મુલાકાત લીધી

કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક...

યુગાન્ડાના ટૂરો કિંગ્ડમના ઓમુકામા કિંગ ઓયો ન્યિમ્બા કાબામ્બા ઈગુરુ રુકિડી ચોથાનું 27 ઓગસ્ટ ગુરુવારની રાત્રે માત્ર 34 વર્ષની વયે નિધન થયું છે. કિંગ ઓયોનો...

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR)ની પશ્ચિમે બાબૌઆના ઝામ્બોયે ગામે સોનાની ખાણ ધસતા 107 સ્ત્રી-પુરુષના મોત થયાના અહેવાલ છે. પૂર્વ કેમેરુનથી થોડા કિલોમીટરના...

કેન્યામાં દિવ્યાંગ બાળકો માટે ઉપયોગમાં લેવાતી વાંસની હળવી વ્હીલચેર ભવિષ્ય માટે નોંધપાત્ર ડિઝાઈન બની શકે છે. કિજાબેસ્થિત વર્કશોપ દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર...

કેન્યામાં 400થી વધુ બાળકોને નાઈરોબી હોસ્પિટલ ચેરિટી ફંડ મારફત નિઃશુલ્ક હાર્ટ સર્જરીનો લાભ મળ્યો છે. નાઈરોબી હોસ્પિટલે સ્પેશિલાઈઝ્ડ કાર્ડિયાક સારવારની જરૂરિયાત...

સાઉથ આફ્રિકાના પૂર્વ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન ઝોલાની ટેટેની ઈસ્ટર્ન કેપ પ્રોવિન્સના એમ્ડાન્સેન ટાઉનશિપસ્થિત તેના ઘરની બહાર બે સશસ્ત્ર માણસો દ્વારા શુક્રવાર 21 ઓગસ્ટે...

હિન્દુ કાઉન્સિલની નકુરુ મહિલા શાખા દ્વારા નકુરુના કૃષ્ણ ટેમ્પલ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનો કેન્દ્રવર્તી વિષય આપણા...

કેન્યા હાઈ કોર્ટે દેશના પ્રમુખપદ માટે 2027ની ઈલેક્શન તારીખને ગેરબંધારણીય જાહેર કરી છે. હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે બંધારણ હેઠળ કેન્યાના પ્રમુપદની ચૂંટણી મંગળવાર 11 ઓગસ્ટ 2026ના રોજ થવી જોઈતી હતી. જોકે, કોર્ટે ઈલેક્શન કમિશનને તાત્કાલિક...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો (DRC)ના ઈતિહાસમાં ઈબોલાનો વર્તમાન રોગચાળો સૌથી જીવલેણ બન્યો છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધી ઓછામાં ઓછાં 2,325 લોકોના મોત થયા છે અને કન્ફર્મ કેસીસની સંખ્યા વધીને 4,945 થઈ છે. DRCમાં 2018-2020ના ગાળામાં ઈબોલાથી 2,299 લોકોના...

ઝામ્બીઆમાં ગુરુવાર 13 ઓગસ્ટે યોજાએલી પ્રમુખપદની ચૂંટણીમાં સાતમી વખત ચૂંટણી લડી રહેલા વર્તમાન પ્રેસિડેન્ટ હાકાઈન્ડે હિશિલેમાએ 60 ટકા મત સાથે બીજી ટર્મ હાંસલ...

કેન્યાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મોઝેસ વેટાન્ગુલા કેન્યા-ભારત પાર્લામેન્ટરી સંબંધો અને દ્વિપક્ષી સહકારને વધુ ગાઢ બનાવવા લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ...



to the free, weekly Gujarat Samachar email newsletter