ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

કેન્યા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વર્તમાન ધીરાણ કાર્યક્રમને રદ કરી નવી સમજૂતી કરવાની ચર્ચા હાથ ધરશે. ભારે સરકારી ખર્ચાના કારણે કેન્યા દેવાંની પુનઃચૂકવણીઓને...

દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા ગાંધીના નિવાસ દરમિયાનના દસ્તાવેજો અને તેમના હાથબનાવટના વસ્ત્રો કાપડ સહિત મહત્ત્વપૂર્ણ વસ્તુઓને દક્ષિણ આફ્રિકાના...

કેન્યા અને યુનાઈટેડ કિંગ્ડમ નાઈરોબી રેલવે સિટી અને આફ્રિકા ગ્રીન ઈન્ડસ્ટ્રિયાલાઈઝેશન ઈનિશિયેટિવ હેઠળ ક્લાઈમેટ એક્શન જેવા દ્વિપક્ષી પ્રોજેક્ટને પ્રાથમિકતાના ધોરણે આગળ વધારવા સંમત થયા છે. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કેન્યાસ્થિત યુકે હાઈ કમિશનર નીલ...

સાઉથ આફ્રિકન સંસ્થા ‘ધ વાઈલ્ડલાઈફ એનિમલ પ્રોટેક્શન ફોરમ ઓફ સાઉથ આફ્રિકા (WAPFSA)’એ જામનગરસ્થિત વનતારા ફાઉન્ડેશનને વન્યજીવનની મોટા પાયે નિકાસ સામે ગંભીર...

લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશન દ્વારા 5 ફેબ્રુઆરી 2025ના દિવસે યુગાન્ડાના સમૃદ્ધ વારસાની ધૂમધામથી ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં સંગીત અને નૃત્યના માધ્યમ...

ઈથિયોપિયા અને યુકેએ વિવિધ ક્ષેત્રોમાં તેમના સંબંધો મજબૂત બનાવવાનો મક્કમ નિર્ધાર જાહેર કર્યો છે. યુકેના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર એન્જેલા રેનારે ઈથિયોપિયન સિક્યોરિટીઝ એક્સચેન્જ ખાતે બેલ વગાડ્યો હતો અને ઈથિયોપિયાના ફાઈનાન્સિયલ સેક્ટરમાં રોમાંચક...

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આફ્રિકાને હેલ્થ સંબંધિત ભંડોળ રદ કરવાથી કેન્યા, યુગાન્ડા, માલાવી, નાઈજિરિયા સહિત આફ્રિકન દેશોની હોસ્પિટલોમાંથી હજારો ડોક્ટર્સ, નર્સીસ, લેબ...

ભારતે કેન્યાના રાજદ્વારીના પુત્ર દ્વારા સગીરા પર કથિત જાતીય હુમલાના કેસમાં તેની ડિપ્લોમેટિક કાનૂની ઈમ્યુનિટીને નકારવા કેન્યા સરકારને અનુરોધ કર્યો છે જેથી ફરિયાદમાં આગળ તપાસ થઈ શકે.

યુગાન્ડાએ વિપક્ષના અગ્રણી નેતા કિઝા બેસિગ્યેની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખી મિલિયરી ટ્રાયલ યોજવાની વિવાદાસ્પદ યોજના પડતી મૂકી છે. કિઝા બેસિગ્યે સામેનો...



to the free, weekly Gujarat Samachar email newsletter