ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરના ઉદઘાટન સાથે જ સનાતન ધર્મનો જયઘોષ થયો છે. બીજી ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગના નોર્થ રાઇડિંગમાં આવેલ બીએપીએસ...

ભારત સહિત ઘણા દેશો વસ્તીવધારાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે તો ઘણા દેશો વસ્તીઘટાડાની સમસ્યાનો ભોગ બન્યા છે. આ સમાચારો વચ્ચે યુગાન્ડાના એક વ્યક્તિએ આખી દુનિયાને...

ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામીઆ સુહુલુ હાસન સરકારે દેશમાં ઈબોલા જેવા મારબર્ગ વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું સ્વીકારી રિસ્પોન્સ પ્રયાસો મજબૂત બનાવાયા હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ દેશના હેલ્થ મિનિસ્ટરે મારબર્ગના...

 ઈસ્ટ આફ્રિકા ક્ષેત્રમાં 104 બિલિયન ડોલરના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) સાથે કેન્યાનું અર્થતંત્ર સૌથી મોટું હોવાં સાથે વ્યાપક અને વૈવિધ્યસભર છે. 2007-2022ના...

વર્ષ 2025માં આફ્રિકામાં સ્થાનિક ઉત્પાદન, સબસિડીઓ અને ઈમ્પોર્ટ્સના કારણે ફ્યૂલની કિંમત ઘણી સસ્તી થઈ છે. ફ્યૂલની કિંમત સસ્તી હોય તેવા આફ્રિકન દેશોમાં નાઈજિરિયા છઠ્ઠા ક્રમે છે. અંગોલા અને લિબિયા જેવા દેશો વિપુલ ઓઈલ અનામતોના પરિણામે ફ્યૂલની નીચી...

વિશ્વના સૌથી ધનવાન લોકો યુરોપ, યુએસએ કે ચીનમાં જ જોવા મળતા હોય તેવો સમય હવે રહ્યો નથી. આફ્રિકાનો વિકાસ એટલી ઝડપે થઈ રહ્યો છે કે ત્યાંના ઘણા શહેરોમાં મિલિયોનેર્સની...

યુગાન્ડાના જિન્જાના બિઝનેસ ટાયકુન સ્વ. મનુભાઇ માધવાણીના મોટા પુત્ર કમલેશભાઇ માધવાણીએ તાજેતરમાં લંડન ખાતે તેમનો 70મો જન્મદિન ઉજવ્યો હતો. 

આપણને બધાને રંગબેરંગી પતંગિયા નિહાળવાની કે કદીક તેનો સ્પર્શ કરવાની ઈચ્છા રહે છે પરંતુ, કેન્યાના 74 વર્ષીય સ્ટીવ કોલિન્સની વાત નિરાળી છે. છ દાયકા કરતા વધુ...

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ ઈસ્ટ આફ્રિકાના લોકો માટે સંપત્તિના સર્જન અને પ્રાદેશિક એકતા માટે અસરકારક ઈસ્ટ આફ્રિકન કોમન માર્કેટની હિમાયત કરી છે. તેમણે નાગરિકો સરળતાથી હેરફેર કરી શકે તેમજ માલસામાન અને સર્વિસીસનો વેપાર કરી શકે અને મજબૂત...

સાઉદી અરેબિયામાં ડોમેસ્ટિક વર્કર તરીકે કામ કરતી કેન્યાની પાંચ સિંગલ માતાઓને સ્વદેશ જવા તેમના બાળકોના‘ બર્થ સર્ટિફિકેટ્સ અથવા એકઝિટ વિઝાનો ઈનકાર કરાતા તેઓ ફસાઈ ગયાંની લાગણી અનુભવે છે. તેઓ નોકરી કરે છે ત્યાં માલિકોએ પાસપોર્ટ્સ પણ જપ્ત કરી લીધા...



to the free, weekly Gujarat Samachar email newsletter