લોંગેસ્ટ હેરનો વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર નિલાંશીએ ૧૨ વર્ષ બાદ મ્યુઝિયમમાં મૂકવા હેર કટ કરાવ્યું

આઇઆઈટી ગાંધીનગરમાં બીટેક ઇન કેમિકલ એન્જિનિયરીંગમાં સ્ટડી કરતી ૧૮ વર્ષની નિલાંશી પટેલે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં એટલે સતત ત્રણ વાર પોતાના નામે ‘લોંગેસ્ટ હેર’નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ૨૦૨૦મા જ્યારે નિલાંશીના નામે આ રેકોર્ડ નોંધાયો ત્યારે...

સ્ત્રૈણ પુરૂષોને સ્ત્રી બનવાના અભરખાઃ સર્જરી માટે ડોક્ટરથી લઈ બિઝનેસમેનો લાઈનમાં

ગુજરાતના જુદાજુદા પ્લાસ્ટિક સર્જન્સ પાસે 20 પુરુષો સ્ત્રી બનવાની સર્જરી કરાવવા લાઈનમાં છે. જેમાં ડૉક્ટરોથી લઈ બિઝનેસમેનનો સમાવેશ થયો છે. 

આઇઆઈટી ગાંધીનગરમાં બીટેક ઇન કેમિકલ એન્જિનિયરીંગમાં સ્ટડી કરતી ૧૮ વર્ષની નિલાંશી પટેલે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં એટલે સતત ત્રણ વાર પોતાના નામે ‘લોંગેસ્ટ હેર’નો...

સેલ્સટેક્ષની ચોરી અટકાવવાના હવે ચેકપોસ્ટો બંધ કરી હાઇવે ઉપર સ્ક્વોડ ગોઠવવામાં આવી છે. જો કે આ સ્કવોડના કેટલાક ભ્રષ્ઠ અધિકારીઓ સેલટેક્ષ ચોરીના નામે લાખો રૂપિયાનો તોડ કરી સરકારને જ ચૂનો લગાવી રહ્યા છે. 

ગુજરાતના જુદાજુદા પ્લાસ્ટિક સર્જન્સ પાસે 20 પુરુષો સ્ત્રી બનવાની સર્જરી કરાવવા લાઈનમાં છે. જેમાં ડૉક્ટરોથી લઈ બિઝનેસમેનનો સમાવેશ થયો છે. 

સાહેબ લગ્ન થતાં ન્હોતા અને ઉંમર વધતી જતી હતી છેવટે લગ્ન માટે સવાલાખ રૂપિયા આપી ને પરણાવા માટે મહારાષ્ટ્રથી છોકરી લાવ્યો, હવે પરણવાનું તો દૂર મારે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. આ શબ્દો છે પોલીસ સ્ટેશનમાં ઉભેલા શોભાજી ઠાકોરના.

મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીક ફૂલની પાંખડી જેવી કોમળ બાળકીને લઇને પિતાને નર્મદાની કેનાલમાં પડતું મુક્યું હતું.સદભાગ્યે નજીકમાંથી પસાર થઇ રહેલા ૫૦ વર્ષના...

વડનગરમાં ચાલી રહેલા ઉત્ખનનમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પહેલી વખત પુરાતત્વ વિભાગને ઇજિપ્ત દેશનો સોનાનો ૩ ગ્રામનો સિક્કો મળી આવ્યો છે.

બનાસકાંઠાના પાલનપુરથી અજમેરના મદાર સુધીના ૩૩૫ કિલોમીટર લાંબા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી અને ટેસ્ટીંગ પૂર્ણ થઇ જતાં ૩૧ માર્ચથી આ રૂટ પ્રાયોગિક ધોરણે...

સાબરકાંઠા જિલ્લામાં કોરોના કહેર વધી રહ્યો છે તેવામાં કેટલાક ગામો દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર તાલુકાના ૨૩૦૦ની વસ્તી ધરાવતા કાંણિયાલ ગામમાં પણ કોરોનાના કેસ વધી જતાં જાગૃત ગ્રામજનો દ્વારા સ્વયંભૂ સાત દિવસના લોકડાઉનની...

જરાત હવે રાષ્ટ્રીય સ્તરે ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી રહ્યું છે. અમદાવાદના સાણંદમાં ટાટા મોટર્સ, ફોર્ડ જેવી પ્રખ્યાત કંપનીઓના પ્લાંટ છે ત્યારે હવે સુઝુકી મોટર્સે...to the free, weekly Gujarat Samachar email newsletter