સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે યોજાયો પૂજન કાર્યક્રમ

માણસા તાલુકાના પુંધરા ગામે પહેલી વખત સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સદગત સ્વજનોને અંજલિ અર્પી હતી.

ડિંગુચાના પટેલ પરિવારને મોતના મુખમાં ધકેલનાર હર્ષદ પટેલને 10 વર્ષની કેદ

કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

સુપ્રસિદ્ધ અંબાજીના આંગણે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહાકુંભમાં 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની ધારણા મુજબ તમામ તૈયારીઓ થઇ ગઇ છે.

ઇંગ્લીશ ભાષા પર પ્રભુત્વની ચકાસણી માટે લેવાતી IELTS પરીક્ષામાં સેટિંગ કરીને મહેસાણાના 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણખોરી કરતાં અમેરિકા પોલીસે દબોચી...

ઉત્તર ગુજરાતના ડીસા નગરમાં લવજેહાદ મુદ્દે પ્રચંડ જનઆક્રોશ પ્રવર્તે છે. આ દૂષણના વિરોધમાં રવિવારે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જનઆક્રોશ રેલીમાં 15 હજારથી...

વિવિધ જ્ઞાતિ-સમાજના આગેવાનોના મહેસાણામાં યોજાયેલા મહાસંમેલનમાં બુલંદ અવાજે માગ કરવામાં આવી છે કે સરકારે લગ્નધારો અને લગ્નની વય સુધારવી જોઇએ તેમજ માનવ અધિકાર...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકી મોટર્સના ભારતમાં આગમનના 40 વર્ષની ઉજવણી નિમિત્તે રવિવારે સાંજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં...

ગુજરાતમાંથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવા ઈચ્છતા- ઈમીગ્રેશન મેળવવા માગતી વ્યક્તિઓ માટે મેક્સિકોનું કેનકુનસિટીમાં ગુપ્ત આશ્રાય સ્થાન - ઘરથી દૂર કામચલાઉ ઘર...

યાત્રાધામ અંબાજી મંદિરમાં શ્રાવણ માસના પ્રારંભે અમદાવાદના માતેશ્વરી ગ્રૂપના શ્રદ્ધાળુએ રૂ. 21 લાખનું ચેકથી દાન કર્યું છે. શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત સહિત દેશમાં કિસાનની આવક વધી છે અને પશુપાલન તેમજ મત્સ્ય ઉત્પાદન પણ વધ્યું છે. આજે રાજ્યનું ડેરી માર્કેટ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરીએ પહોંચ્યા બાદ મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કર્યો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter