
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ અને બી.એન. હાઇસ્કૂલમાં 1956થી 1965 સુધી આચાર્ય તરીકે ફરજ બજાવનાર રાસબિહારી મણિયારનું 93 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થતાં...
માણસા તાલુકાના પુંધરા ગામે પહેલી વખત સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સદગત સ્વજનોને અંજલિ અર્પી હતી.
કેનેડિયન સરહદેથી અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા જતાં ઉત્તર ગુજરાતમાં આવેલા ડિંગુચા ગામનો 4 સભ્યોનો પટેલ પરિવાર મૃત્યુ પામ્યો તે કેસમાં મુખ્ય આરોપીને દસ વર્સની સજા ફટકારાઇ છે. મિનેસોટાની કોર્ટે ડર્ટી હેરી તરીકે જાણીતા હર્ષદ પટેલને આંતરરાષ્ટ્રીય...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ અને બી.એન. હાઇસ્કૂલમાં 1956થી 1965 સુધી આચાર્ય તરીકે ફરજ બજાવનાર રાસબિહારી મણિયારનું 93 વર્ષની વયે મુંબઈ ખાતે નિધન થતાં...

ઉત્તર ગુજરાતમાં ઊંઝા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. ગત વિધાનસભા ચૂંટણીના અપવાદને બાદ કરતા મોટા ભાગે અહીંથી ભાજપના ઉમેદવારો જ જીતતા આવ્યા છે. આ વખતે આ બેઠક ઉપરથી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે તેમની ત્રણ દિવસની ગુજરાત મુલાકાતના પ્રારંભે સૂર્યમંદિર માટે વિખ્યાત મોઢેરાને સૌરઉર્જાથી ઝળહળતું દેશનું પ્રથમ ગામ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. શુક્રવારે એક દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાને સરકારના...

ભારતવર્ષની 51 શક્તિપીઠો પૈકીની એક અંબાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી મા અંબાનાં દર્શન કરવા પધારે છે.

મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ વખતે મોકલવામાં આવેલા સાગર દાણના કેસમાં સાક્ષી તરીકે હાજર ખાસ સરકારી વકીલે કરેલી અરજીની સુનાવણી...

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે આકાશમાં ટ્રેન દોડતી હોય તેવો નજારો જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. લાઇનબંધ રોશનીની હારમાળા એક સાથે...

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને તેમના પરિવારે આચરેલા 800 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે તેમના 21 બેંક ખાતામાં રૂ....

દૂધસાગર ડેરીમાં 750 કરોડના કૌભાંડના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચએ પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના ગાંધીનગર સ્થિત પંચશીલ ફાર્મ...

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બે અફઘાન ભાઈઓ મોહમ્મદ હુસૈન દાદ અને મોહમ્મદ હસન દાદને ભારતના અલગ-અલગ ભાગોમાં ડ્રગ્સની દાણચોરી કરતા કિંગપિન તરીકે ઓળખી...